________________
-
હાહાહના અગ-૯ – જ્ઞાન ગુણ ગંગા –
- પ્રજ્ઞગ
-- જય હો હા અopa હા હા -હ | ૦ તગગછ ભટ્ટારક પૂ. શ્રી મુનિસુંદરસૂરિજી મ. સા. ના શિષ્ય પૂ. શ્રી વિબુ ધહર્ષભૂષણજી કૃત “શ્રાવિધિ વિનિશ્ચય ગ્રંથમાં કયા મતની કયારે ઉત્પત્તિ થઈ તે અંગે જણાવે છે કે
હું નંદ્રબ્રિયરૂક કાલ જનિત પક્ષોતિરાકાંકિત, વેદાભ્રાણકાલ ઓટિકભ વિશ્વાકાલે ચલઃ પકેષુ ચ સાધુપૂર્ણિમ ઇતિ મેંદ્રિયાકે પુનવર્ષે, ત્રિસ્તુતિકઃ કલી જિનમતે જાતા: સ્વકીયાગ્રહાત છે
ભાવાર્થ : વિ. સં. ૧૫૫માં પૂનમિયા મત નીકળે અને વિ સ. ૧૨૦૪ માં ઓષ્ટિકમત અર્થાત ખરતર ગછ નીકળે વિ. સં. ૧૨૧૪ માં અંચલ મત, વિ. સં. ૧૨૩૬ માં સાધપૂર્ણિમા મત અને ૧૨૫૦ માં ત્રણ સ્તુતિક મત નીકળે. આ બધા મતે કલિયુગમાં સ્વકીયાગ્રહાત–પોત પોતાના મિથ્યા આગ્રહથી નીકળ્યા પરંતુ જૈન સિદ્ધાંત સંમત નહિ.
૦ દ્રવ્યતીથ અને ભાવતી અંગે શ્રી આવશ્યક નિર્યુક્તિની ગા. ૧૦૬ ૬-૬૭૬૮ માં કહ્યું છે કે
દાહોસમ તણહાઈયણું મલ૫વાહણું ચેવા તિહિ અર્થહિં વિઉત્ત, તહા તું દશ્વ તિર્થ એ કેહમિ ઉ નિગ્રહિએ, દાહએવસમણું હવઈ તિર્થં લેહમિ ઉ નિગ્રહિએ, તહાએ છેaણું જાણું રાા અવિહં કમ્મરયં, બહુએહિં ભહિં સંચિયંજહા તવસંયમેણુ ધેયઇ, તાહી તે ભાવ તિર્થં ોડા | ભાવાર્થ જે દાહનું ઉપશમન કરે, તુષાને નાશ કરે અને શરીરના મલને દૂર કરે આ ત્રણે અર્થોમાં જે નિયુક્ત હોય તે ગંગા-માગધાદિ તીર્થોને દ્રવ્યાતીર્થ કહેવાય છે. જેના
તથા ક્રોધને નિગ્રહ કરવાથી અંતરના દાહ ઉપશાંત થાય છે, તેને નિગ્રહ કરવાથી અત્યંતર તૃણાને છેદ થાય છે અને આઠ પ્રકારના કર્મની રજ જે ઘણા ભથી એકઠી થયેઢી છે તે કમરજને જે તપ અને સંયમથી જોવે છે દૂર કરે છે-તે કારણથી તેને ભાવતીર્થ કહેવાય છે. પારસ (અનુ. ટાઈ. ૩ ઉપર)