________________
U Cબટર
RT -
Adve
મારા બાલમિત્રો,
બાલવાટિકા દિવસે-દિવસે તમારી સમક્ષ અવનવી સામગ્રી લઈને ઉપસ્થિત થાય છે. તમને વાહલી લાગે છે તે તમારા પુષ્પોની સુવાસથી જાણી શકાય છે. '
બાલવાટિકામાં ઘણા બાળકના લખાણે આવે છે. ઘણાખરા લખાણે છપાય છે. ને ઘણું [ આબાલવૃદ્ધના લખાણે છપાતા નથી તેને તમે અસંતેષ જાહેર કરે છે. પરંતુ મારી સ્થિતી નાજુક છે. મારી મર્યાદા ટુંકી છે. સંસ્કાર પિષક લખા મારે પીરસવાના છે. સંસ્કાર સિંચન થાય તેવું હળવું લખાણ પીરસવા માટે મા જાગૃત રહેવું પડે છે. સંસ્કાર પિષક પીરસાયેલે રસથાળ તમને સૌને ગમે છે તે પછી તમારા લખાણે પણ તેને અનુરૂપ આવે તેવા લખીને મોકલે તે વધુ અનુકૂળ અને તમને પણ સંતોષ થશે.
મહા મુશ્કેલીએ મળેલી પાંચ ઈન્દ્રીયમાંથી ચાથી ચક્ષુરિયને જે રીતે ઉપયોગ કરી રહ્યા છે તે ખરેખર વિચારણીય છે. રાત દિવસ ચાલતી ટી. વી. ઉપરની જુદી જુદી ચેનલે જોઈને નાના નાના ભૂલકાએ બરબાદ થઈ રહ્યા છે, થઈ ગયા છે અને થતાં રહેશે. નાના બાળકે ી. વી. ઉપરના મારફાડનાં દશ્ય જોઈ પોતાની સાથે ભણતા નાના બાળકૅની સાથે પણ વાતવાતમાં મારઝુડ કરે છે. અરે! હત્યા સુધી પણ પહોંચી
- જીવનને અધોગતિના પંથે લઈ જનારા ભૂલકાએ સગી બેનને પણ ભૂલી ગેરવર્તન કરવા ઉત્સાહિત બને છે.
આવા ભયંકર કેટિના જેમાં જીવન બગાડવું તે શું મૈગ્ય છે? જરા વિચારજો...
ઉઠયા ત્યાથી સવાર સમજી ચેતી જાવ. અલીલ પ્રગટ કરવી ચેનલ જોવાનું માંડી વાળી જીવનને નવે માર્ગે જોડતાં થઈ જાય તેવી ભલામણ
આ વિશિશુ-જૈન શાસન કાર્યાલય, જામનગર,