________________
૭૫૮:
શ્રી જૈન શાસન (અઠવાડિક) ધમીને મળેલી ભાગ સામગ્રીઓ ધમ સામગ્રી બનતા આઝ સમય લાગતા નથી. ધમ કરીને, ધમ પાસે ચપણીયુ લઇને ભાંગની ભીખ માંગવી તે આપણા માટે ઉચીત નથી. આ ભાગોથી આનદીત ખનવુ' એટલે નરક–તિય "ચના દ્વાર ખખડાવવા આવ્યાબાદ આન પામવા હાય તા નિરાશ ભાવે ધમ કરતાં થઈ જાવ.
સાચા માન કે તરત જ પ્રગટી ઉઠશે.
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર
કે થા ન કે
રાજગૃહ નગરીના રાજા પ્રસેનજીત હતા તેઓને પરમપુણ્યશાળી સકલ ગુણસ પન્ન પુત્ર હતા. બૌદ્ધ ગ્રંથામાં તેમને બિબિ સારના નામથી ઓળખવામાં આવે છે. આ પુત્ર પ્રથમથી જ જૈન ધર્મોનુયાયી નહાતા, પરંતુ જૈન ધર્માનુરાગી ચેટક 'રાજાની પુત્રી પરમ શ્રાવિકા ચેલણા સાથે લગ્ન થયા બાદ પાતપાતાના ધર્મગુરૂઓની સાથે ચર્ચા-વિચારણા થતી તેના પરિણામે આ પુત્રને થાડી શ્રદ્ધા બેઠી. પર૫૨ ચર્ચા જ્યારે સુવર્ણની પેઠે શુષ્ક થઈને બહાર આવી ત્યારે રાજા શ્રકે જૈન ધર્મ અંગીકાર કર્યાં. ચરમ તી પતિ શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્ત બન્યા.
જિનેશ્વર શ્રી વર્ધમાન પર, અને તેમના સાધુ-સાધ્વીઓ પર અને જૈન ધર્મ ઉપર તેમની એટલી અડગ શ્રદ્ધા થઇ હતી કે દેવતાઓએ એમની પરીક્ષા કરી હતી. સૌ પ્રથમ માછીની જાળ પકડેલા સાધુનુ રૂપ વિદ્યુ", બીજીવાર ગર્ભવતી સાદેવીનુ' રૂપ વિધ્રુવી માંગમાં મળી દરેક સાધુસા વીઓને પેાતાના જેવા અને તેથી પણ વિશેષ ચાલના જણાવ્યા છતાં રાજા શ્રેણિકનું રૂાડુ... ફરકયુ' નહી. ક્રોધતા કર્યાના કાંચ નાશી ગયા હતા. અરે ! જરાપણ શ્રધ્ધામાં ભેદ પડયા નહિ.
શ્રણિક શબ્દ જ્યાં જ્યાં શ્રી વીર પરમાત્મા વિચરતા હતા તે દિશામાં રાતઆઠે પગલા આગળ જઇ હુંમેશા સુવર્ણના એકસેસ આઠ જવથી સાથિયા કરતા. રાજ નવા જવતા ચડાવીને ત્રિકાળ જિનપૂજન કરતા હતા તેવુ વધુ નશ્રી મેતાય ઋષિની કથામાં આવે છે. તેની પ્રભુપૂજા ઉપર કેવી ભાવના હતી એ આ વાત ઉપરથી સ્પષ્ટ જણાય છે.
કર્યા બાદ
જૈન ધમ પામ્યા પછી જૈન ધર્મના ત્રતાનું વાચન તેમજ શ્રવણુ અનેક ત્રતા આચરણમાં આવે તે માટે જીવનભર પ્રયત્નશીલ બન્યા, પરંતુ શ્રાવકના ત્રતાનુ પણ પાલન કરી શકતા ન હતા.
પ્રભુ મહાવીર પરની નિઃસીમ હાર્દિક ભક્તિના ભાવે તેઓએ શ્રી તીથકર નામ ક્રમ' ઉપાર્જન કર્યું. એમના અનેક પુત્રોએ પ્રભુ વીર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. —લ્લીપ એમ. મણીયાર