________________
૫૨ :
નવસારી અત્રે પૂ. શ્રી ની ૨ દિવસ સ્થિરતા રહી. પ્રવચના શ્રીફળની પ્રભાવના વિ. થયા. જલાલપુરમાં પધારતાં મ ગલ પ્રવચન થયું.
સુરત–ર સચીન જી.આઈ.ડી.સી. માંનુ બહુમાન થયું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુ.મ. આદિ હાલારી વીશા ઓસવાળ સમાજ તરફથી ફ્રા. વ. ૫ ના સચીન સ્ટેશનથી સામૈયુ થયું" નવકારશી રાખી બાદ પ્રવચન થયું. શત્રે ભાવના થઇ.
સુરતમાં ગેાપીપુરા શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવન તરફથી સુદ ૬ નું સામૈયું થયુ' પૂ. સુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. આદિ તથા પૂ મુ. શ્રી પુણ્યરક્ષિતવિ.મ,આાદિપધાર્યા હતા, પ્રવચન થયા. શ્રીફળની પ્રભાવના.
ફા. વ. ૮ છાપરીયા શેરી શ્રી સધ દ્વારા મુમુક્ષુ જયેન્દ્રકુમાર વેલજી હરણીયા જામનગરવાળાના વરસીદાનના સુદર વર ઘેાડા ચડયા બાદ પ્રવચન થયુ.. શ્રી સંઘ તથા હાલારી વીશા આસવાળ સમાજ સુરત તરફથી જયેન્દ્રભાઈનું સન્માન થયું. જયેન્દ્રભાઇએ જામનગર દીક્ષામાં પધારવા ભાવભર્યું આમ ત્રણ આપ્યુ., શ્રીફળની
પ્રભાવના.
• જૈન શાસન [ઠવાડિક
ફા. વદ-૧૧ અઠવાલાઇન્સમાં શ્રીદ્વીપ માઁગલમાં મંગલ સારીયુ. પ્રવ=ન ભાદ સામૈયુ થયુ. અને બે દિવસ પ્રવચને થયા તથા મુમુક્ષુ કિરીટકુમાર (વાવવાળા)
ફા. વ. ૯-૧૦ ના ગે।પીપુરા શ્રી રામચંદ્ર સૂ. મ• આરાધના ભવનમાં પ્રવચન બાદ સ ધ તરફથી જઐન્દ્રભાઈ (જામનગર) તથા શ્રી અમરકુમાર (ખ`જ્ઞાત) મને સુમુક્ષુનું બહુમાન થયું. જામનગર તથા ખંભાત દ્વીક્ષામાં પધારવા બંને મુમુક્ષુ તરફથી આમ ત્રણ અપાયું.
ફા, વદ ૧૩ રાંદેરાડ ઉપર મુમુક્ષુ કિરીટકુમાર ખુબચંદ કારડીયા (ત્રાવવાળા) ના વરસીદાનના વરધાડાને નિમિત્તે પધારતા છાણા વાગ્યે સામૈયુ થયુ બાદ નવ વાગ્યે વરસીદાનને માટી મેદની સાથે વર્ ઘોડા ચડયા, પ્રવચન થયું' બાદ શ્રીફળની પ્રભાવના થઈ.
૧૪–૧૪ ના કતારગામ પધારતાં પ્રવ.
ચનના હાલ ભરાઈ ગયેલ સૌને ૫ખ્ખી પ્રતિક્રમણમાં સારી સંખ્યા થયેલ દેરાસર તીની જેમ ભરચક રહે છે.
—ાહકાર આભાર
૧૫૦] શ્રી શાંતિનાથજી જૈન સંધ લક્ષ્મે
શ્વરજી (ધારવાડ) તરફથી પૂ. આ. શ્રી વિજય અાકરત્ન. મ. ની નિશ્રામાં અ’જનશલાકા પ્રતિષ્ઠા પ્રસ‘ગે ભેટ
૨૦૧] શાહ હ‘સરાજ સેજપાર ગોસરાણી
તરફથી સુપુત્ર જયસુખલાલ (સુરેશ) ના સુપુત્ર મીતેશના લગ્ન કુ. બીનાબેન હરખચંદ ચદરીયા સાથે તથા ચિ. સુપુત્રી નિશાના લગ્ન દ્વીપક સામગ્રઢ જાખરીયા સાથે મનાં ખુશીભેટ
પ્રેમનગર