________________
૭૪૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
અણ્ણાણુતા રિપુ અણ્ણા, પાણિ` ણેવ' વિન્નઈ । એત્તા સક્કિરિયા તીએ, અણુત્થા વિસતા સુહા u’
અર્થાત્ “ પ્રાણિઓને અજ્ઞાન સમાન બીજે કાઇ જ શત્રુ નથી. કેમકે તે અજ્ઞાનથી જ અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે અને તેવી પ્રવૃત્તિથી ચારે બાજુથી અનર્થોની પ્રાપ્તિ થાય છે.’
બીજાના
જો આ રીતે સમૈગ દુષ્ટ જ છે તે શ્રી સિદ્ધ પરમાત્માને પણ આકાશની સાથે સચાગ તા છે જ તે તે સ'ચેાગ દૃષ્ટ કેમ ન કહેવાય ? આવી શંકાના “માધાનમાં કહે છે કે- આવી શકાવાળા જીવ જૈન દનને જાણતા જ નથી કેમકે શ્રી સિધ્ધ ભગવ તાને આકાશની સાથે સચૈાગ જ નથી. કેમકે, શ્રી સિધ્ધ પરમાત્માએ તા પેાતાના સ્વરૂપમાં જ રહેલા છે. જો આમ હાય તા કાઈ પણ આધેય વસ્તુ પાતાના આધારવિના ટકી શકતી જ નથી તેનુ શુ? આવી પણ શકા. ન કરવી જોઈએ. આવુ માનનારને પોતાને જ વદતા વ્યાઘાત આવે તેમ છે– કેમકે, આકાશ પાતે જ આધાર વિના રહેલુ છે. તે તેની સિધ્ધિ માટે જે યુકિત આપે છે તે જ યુકિત અહી' પણ લાગુ પડે છે. જેટલા સત્ પદાર્થોં છે તે બીજાના આધારે રહેતા નથી. અર્થાત્ આકાશ તે છે તે જેમ બીજાના આધારે હેતુ' નથી તેમ શ્રી સિધ્ધના જીવ પણ સત્ છે તેથી પણ બીજાના આધારે રહેતા નથી. આ તત્ત્વ કેવલી ગમ્ય હાવાથી બહુ જ અચિન્ય છે અને શ્રધ્ધાના વિષય છે. તથા આ તા નિશ્ચયનયના મત છે. જોકે વ્યવહારનયના મત જુદો હોવા છતાં પણ સચાગ શકિતના તા ક્ષય થવાથી આ વાત સારી રીતે ઘટી શકે છે.
સત
તે
શ્રી સિધ્ધના જીવોને
આ રીતે વિાગવાળા સંચાગ' સિધ્ધ થવાથી શ્રી સિા પરમાત્મા અને આકાશ એ એને સ'ચૈાગ નથી એ પશુ સિધ્ધ થાય છે. વળી આ સંચાગનું લાણ પણ જુદું છે કે આકાશના પણ સચાગ ન હેાવાથી શ્રી સિધ્ધ પરમાત્માને પણ કોઇની ય અપેક્ષા નથી તે વાત પણ સિધ્ધ થાય છે. જે આ રીતે માનીએ તે। શ્રી સિધ૫૨માત્માની લેાકાંત સુધી ગતિ કઈ રીતે થાય આવી કોઈ શ'કા કરે તે તેનુ સમાધાન એ છે કે- કર્મોના ક્ષયથી જેમ અન"ત સુખ પ્રાપ્ત થાય છે તેવા જે સ્વભાવ છે તે જ રીતે લેાકાંત-ગમન થવાના પણ તેમના સ્વભાવ છે. વળી જીવ કર્યાંથી મુકત થયેલે ઉર્ધ્વગતિ જ કરે છે. તે સિધ્ધના જીવને કેવુ અન તું સુખ હોય છે ? તે ખાટે કહે છે કે– આ સિધ્ધિના સુખને કાઇની પણ ઉપમા આપી શકાય તેમ નથી. શ્રી સિધ્ધના સુખને અનુભવ તેઓને જ હાય છે.
(ક્રમશ:)