________________
ન શ્રી ચેલા તીર્થ શ્રી અજિતનાથજી જિનમંદિર શતાબ્દિ મહોત્સય પૂર્તિ
શ્રી અજિતનાથાય નમ:
પ્રેષક શ્રી કેશવજી વીરજી માલદે છે
ચેલા તીર્થ તા. ૧૦-૨-૯૬ ૪ - અહ-
હજ જ રાહ જ. છે. શ્રી ચેલા ગામે શ્રી અજિતનાથ જિન મંદિરને ઉજવાઈ ગયેલ ભવ્ય છે છે
. શતાબ્દિ મહોત્સવ ને !
6 જામનગર જિલ્લાના જામનગર શહેરથી પિોરબંદર હાઈવે ઉપર ૧૩ કિ.મિ.ના છે અંતરે આવેલ ચેલા ગામના શ્રી અજિતનાથ જિન મંદિરને મહોત્સવ તા. ૧૮-૭-૯૬ છે ન થી ૨૫-૧-૯૬ સુધી વિશાળ જન મેદની વચ્ચે ખૂબ જ દબદબાપૂર્વક ઉજવવામાં ? છે આ. હાલારના ૫૨ ગામમાં આ પ્રથમ શતાબ્દિ મહત્સવ હતું. આ પ્રસંગે દેશ
પરદેશ-મુંબઈભીવંડી-કેન્યા-યુકે વગેરે સ્થળોએ વસતા ચેલા નિવાસી મહાજન છે 8 પરિવારને નિમંત્રણ પત્રિકાએ મોકલવામાં આવી હતી. નિમંત્રણ પત્રિકામાં દહેરાસર- 8 છે અને ઇતિહાસ આઠ દિવસને ભવ્ય કાર્યક્રમ ખુબ જ કાળજીપૂર્વક રજૂ કરવામાં 8 આવેલ હતું. ચેલા ગામને અગણે આ પ્રથમ ધાર્મિક મહત્સવ હઈ સૌ કે ઈ માના ૪ છે મોટા અબાલ વૃદ્ધ ગામમાં વસતા તમામ ભાઈ–બહેનને અવર્ણનીય ઉમંગ વરતાઈ છે ઈ રહ્યો હતે. અગાઉથી આઠે દિવસના સંઘ જમણ નાત તેડું-તથા ધુમાડાબંધ ગામ છે
જમણ તથા ધાર્મિક અનુષ્ઠાનેમાં લાભ લેનાર ભાગ્યશાળીઓના નામે આવી ગયા ! જ હતા. દહેરાસરજી તથા બંને ઉપાશ્રયને રંગરોગાન સાથે ન ઓપ આપવામાં આવેલ છે હતે. રેશનીથી શણગારવામાં આવેલ હતું તથા આકર્ષક મંડપ ઉભા કરી ઉત્સવને છે અનુરૂપ મંગલમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અનુષ્ઠાન–ઉજ
વણીમાં નિશ્રા આપવા માટે પ. પૂ. મુનિરાજ શ્રી બધિરત્ન વિજયજી મ. સાહેબ છે. આદિ મુનિ ભગવંતે તથા પૂ. સાદવજી શ્રી અનંતપ્રભાશ્રીજી આદિ સાધ્વીજીવૃંદનું છે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. વીરમગામથી ખાસ શરણાઈ વાદક તથા
પાલીતાણાથી શ્રી દલપતભાઈની મંડળી પૂજા-પૂજન-ભાવના માટે બોલાવવામાં આવી છે છે હતી. આઠ દિવસના સવાર–બપર-સાંજની સાધર્મિક ભક્તિ સુંદર અને વ્યવસ્થિત છે. 8 રીતે કરવામાં આવતી હતી. . . . . . છે એ આઠ દિવસના મહત્સવ દરમિયાન ચાર સિદ્ધચક મહાપૂજન-લઘુ શાંતિ છે.
સ્નાત્ર અઢાર અભિષેક તથા બે ભવ્ય વરઘેડાએ જવામાં આવ્યા હતા. ચેલાના છે ૧ આંગણે કયારેય આવી રથયાત્રાએ નીકળી છે. એવું જોવા-જાણવામાં આવ્યું નથી.