________________
વર્ષ ૮ : અ'ક ૩૦ તા. ૨૬-૩-૯૬ :
હાલાર તીથ – વડાલીઆ સિંહણ આપણે પણ ચૈત્રમાસની શાશ્વતી ઓળીની આરાધના કરાવવાનું નિણ યુ કરતાં આ પ્રસ`ગે નિશ્રા આપવા માટે પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પ્રશમરસપયાનિધિ આ, દે. શ્રીમદ્ વિજ્ય મહાય સુ. મ. સા. ને વિનતિ કરેલ આ પ્રસંગે ૫ પૂ. સુ.શ્રી હિતની વિ. મ. સા. તથા પ. પૂ.મુ. શ્રી પ્રશમાનંદ વિ મ. સા. આદિ પધારશો.
ઓળીના લાભ શ્રષ્ઠીવર્ય શ્રી ભીમજી રામજી ગર્લયા પરિવાર નવી હરિપર હાલ સુબઇવાળાએ લીધેલ છે.
આળીની આરાધનાના મંગલમય કાર્યક્રમ
ચૈત્ર સુદ ૬ તા. ૨૫-૩-૯૬ અત્તરપારણા, ચૈત્ર સુદ તા. ૨૬-૩-૯૬ થી ચૈત્ર સુદ ૧૫ તા. ૩-૪-૯૬ નવ દિવસ આય'બિલ તપ` તથા દરરોજ માટી પૂજાએ ચૈત્ર સુદ ૧૩ તા. ૧-૪-૯૬ શ્રી મહાવીરે જન્મ કલ્યાણકના વરઘેાડા તથા માવન ગામનુ' નાતતેડુ તેમજ ૧૨-૩ કલાકે સિદ્ધચક્ર પૂજન ચૈત્ર સુ. ૧૫ તા. ૪-૪-૨૬ સિદ્ધગિરિપટની જાત્રા (જુહારવા) ચૈત્ર વદ ૧ તા. ૪-૪-૯૬ પારણાં.
દરરોજ સામુહિક ચૈત્યવંદન-સ્નાત્રપુજા–પ્રભુજીને ભવ્ય આંગી-વ્યાખ્યાનભાવના વિગેરે થશે. સકળસ'ધને ઓળીની આરાધના કરવા પધારવા ભાવભયું હાર્દિક આમ ગણુ છે.
:- ૭૨૯
સ્થળ : હાલારતીય-આરાધના ધામ મુ. વડાલિયા સિ'હણુ તા. જામખ'ભાળિયા, જી. જામનગર ફેશન : (૦૨૮૩૬) ૨૧૬૬ અને ૨૭૨૮
અમદાવાદ : અત્રે શ્રી સારંગપુર તળીયાની પાળ મધ્યે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જીનાલયે પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. ભ. શ્રી રાજતિલક સૂ. મ. સા. તથા પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહેદય સ્ મ. સા. ની શુભ નિશ્રામાં પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સુ. શ્રી સુખૈધ વિ. મ. સા. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા ફ્ાસુ ૪ ગુરૂવારે થયેલ. આ નિમિતે શ્રી સધ તરફથી શાંતિસ્નાત્ર યુકત જિનેન્દ્ર ભકિત મહાત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયેલ ફ્રા. સુ. ૪ના શોઠ જેન્તીલાલ આત્મારામે ચઢાવા ખાલી ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી આજ દિવસે એક પૂ. સાધુ મ. સા. ની વડી દીક્ષા થયેલી ખારે વિજયસુર્હુતે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ બાદ શ્રીફળ ની પ્રભાવના થયેલ જીવદયાની ટીપ સુંદર થઈ હતી વિધિ વિધાન જામનગરવાળા નવીનચંદ્ર બાબુલાલ શાહની મ’ડળીએ સુંદર રીતે કરાવેલા આ નિમિતે અષ્ટહિંકા મહત્સવ ભન્ય રીતે ઉજવાયેલ દરરાજ જુદી જુદ્દી પ્રભાવના, અંગરચના, જુદાજુદા સંગીતકાર પધારેલ મહે।ત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવાયેલ.
શમેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠા મહોત્સવ
વડોદરા : ગાત્રી રેડ વિસ્તારમાં હરીનગર ખાતે તયાર થયેલા જિનાલયમાં