________________
વર્ષ ૮ અંક ૩૦ તા. ૨૬-૩-૯૬ :
આવુ મનથી નિશ્ચિત કરીને લડકેશ સીતાદેવી પાસેથી હટી ગયા.
યુદ્ધના ચાથે દિવસથી તા બહુરૂપીની જવાથી હજી સુધી યુદ્ધ
સાધના કરવા
વિરામ હતા.
હવે એક દિવસ ફરી સવાર થતાં રામ રાવણના સૈન્યનુ ખતરનાક યુધ્ધ શરૂ થયુ. અપશુકન થવા છતાં લંકેશ્વર પાછા ફર્યો નહિ.
લકેશ્વરની સામે લમણુ ટકરાયા. ધાર ભયકર યુધ્ધ થયા પછી લક્ષ્મણે રાવણના એકે એક થ્રુસ્રોને તાડી નાંખ્યા. લક્ષ્મણની તાકાત જોયા પછી રાવણે બહુરૂપા વિદ્યાને યાદ કરતાં ભરવ રૂપવાળા અસંખ્ય રાણા યુધ્ધમાં ઉતર્યા અને ચારે બાજુથી એકલા ઝુમતાં લક્ષ્મણ ઉપર અસ ખ્ય રાવણેાએ શસ્ત્રોની વૃષ્ટિ કરી. તે સામે એકલવીર લક્ષ્મણે’ઇચ્છા મુજબ પ્રાપ્ત થતાં ખાણેાથી તે . બધાં જ રાવણાને હણી નાંખ્યા.
અને તે બાણેાથી ઇન્તગ્રસ્ત થયેલા રાવણે અ ચક્રવતી ના લંછન ચક્રરત્નને યાદ કર્યુ આકાશમાં અત્યંત ધુમાવીને રાષ રકત રાવણે તે ચક્ર લક્ષ્મણજી ઉપર છેડયું. પણ પ્રદક્ષિણા કરીને તે ચક્ર લક્ષ્મણના જમણા હાથમાં આવીને ઊભુ
રહ્યું.
અને આ જોઈને ખેદ વિષાદ પામેલા રાવણે વિચાર્યું કે “ખરેખર, મુનિવરનું તે વચન સાચુ પડયુ. અને વિભીષણું તથા
* ૭૨૭
મંત્રીવરાની સીતા મુકિત દ્વારા ઉજજવળ ભાવિની સલાહ સાચી હતી. રાવણને વિષાદ ધી જોઈને વિભીષણે કુરી પણ કહ્યુ કે હું ખ*! હજી પણ સમય છે. વિચારી લે. જો જીવવાની ઇચ્છા હાયતા સીતાદેવીને મુકત કરી. (લક્ષ્મણના હાથમાંથી છૂટીને આ ચક્ર તમારા સુધી આવે તેટલા જ સમય તમારે અને મૃત્યુને છેટુ છે, ખ ! ક ઇક વિચારા) ક્રાધાયમાન થઈ ઉઠેલા રાવણે કહ્યું અરે ! વિભીષણ તું એમ ના સમજીશું કે મારી પાસે આ ચક્ર જ છેલ્લુ શસ્ત્ર હતુ હજી મારા આ બાહુમાં તાકાત ભરી પડી છે. એક જ મુઠીના પ્રહાર કરીને ચક્ર સહિતના આ શત્રુને હું હમણાં જ હણી નાંખીશ.
4
આ પ્રમાણે ધમ ડથી ખખડાટ કરતાંલકેશ્વર રાવણુની છાતીને લક્ષ્મણે ચક્ર, છેડીને ચીરી નાંખી.
તે જેઠ મહિનાની અધારી અગિયારશ હતી. દિવસના પાછળના પ્રહર સુધી વિષ્ણુ લક્ષમણની સામે પરાક્રમી પ્રતિવિષ્ણુ રાવણે છેલ્લાં શ્વાસ સુધી ટકકર ઝીલી અને આખરે વધ પામીને રાવણુ ચેાથી નકરમાં ચા ગયા. રાક્ષસકુળના લેાહીયાળ ઇતિહાસને અ ત આવ્યા જય જયારવ સાથે દેવાએ લક્ષ્મણજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી.