________________
જવા
૬ સન્માર્ગરાગી : શ્રાવક ઢક ,
– શ્રી ગુણદશી
પરમતારક એવાં આ શ્રી જૈન શાસન ઉપર ચરમતીર્થપતિ શ્રમણ શ્રી મહાવીર 5 સવામી પરમાત્માની હયાતીમાં જ વિપ્લવોને- શાસનનાં સત્ય સિદ્ધાંતેને દ્રોહ કર છે ૧ વાને, છડે ચેક અપલોપ કરવાનો પ્રારંભ થઈ ગયું હતું. તેના આગેવાન તરીકે પ્રથમ જ 8 નિન્યવ એવા જમાલિનું નામ આપી શકાય
કમોગે મતિ ફરવાના કારણે જમાલિએ ભગવાનના કડેમણે કરે' (કરાતું છે કરાયું- થતું થયું) સિદ્ધાન્તનો અપલાપ કર્યો. તેના જ શિવે એ સાચું સમજાવવા છે. છતાં ય ન માને તે ન જ માને. ખુદ શ્રી ગૌતમ સ્વામિ મહારાજાની પાસે પણ ૪ નિરુત્તર થઈ ચાલ્યા ગયે. તે કાળમાં જે આવા આત્માએ પાકયા તે “શ્રી જિનકેવલી છે પૂરવપરથી રહિત કાળમાં મન માન્યું કરનાર બિલાડીના ટેપની જેમ ફટી નીકળે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ખુદ ભગવાનને સંસારી સંબંધે ભાણેજ અને આ જમાઈ એવા જમાલિ પણ જે પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માની સામે પડશે અને ભગવાનને પણ “બેટા” “જુઠ્ઠા” કહેવાની હદ સુધી પહોંચી ગયે. તે આજના આ છે વિષમ- દુષિત- ઝેરી કાળમાં પિતાના ઉપકારી, સર્વમાન્ય, લેકપૂજય એવા પૂજ્ય. છે પુરુષોને પણ ખોટા કહે, “કજીયેર” “ઝઘડાળું” “શાસનને ડહોળનારા” “બધામાં વિરોધ 8 કરનારા તરીકે નવાજે ત્યારે તેમની દયા ચિંતવવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. સૂરજ છે સામે ધૂળ ઉડાડનાર જેવી તેમની હાલત થાય છે. સત્યને ઢાંક પિછાડે કરવાના ગમે છે તેટલા નિમ્ન પણ પ્રયત્ન કરવામાં આવે તે પણ અંતે સત્ય એ છે ટચના શુદ્ધ સુવર્ણની જેમ વધુ ચળકાટ સાથે બહાર આવે છે. માટે બેટા 4 પ્રચારથી અકળાયા વિના સત્ય પિપાસુઓને સાચી વાત સમજાવવું સન્માર્ગમાં છે સ્થિર રાખવાનું ભગીરથ કાર્ય જરાપણ ખેદ કે કંટાળ્યા વિના કયે જવું તેમાં જ છે મહાપુરૂનું ગૌરવ છે.
તે જમાલિ ઉપરના પ્રેમથી ભગવાનની જ સગી દીકરી અને તેની પત્ની એવી ! 3 સા. શ્રી પ્રિયદર્શના પણ જમાલિના પક્ષમાં ભળી છે. રાગી આત્માઓને વિવેક પણ 1 નષ્ટપ્રાય થઈ જાય છે. “સાચું તે મારૂં નહિ પણ “મારૂં તે જ સાચું' આ ન્યાયને
અંગીકાર કરનારાઓ સ્વયં સમજે તે સારું છે. તેઓ હાર્યા વળે પણ વાર્યા ન વળે. આજે પણ આવું જોવા મળે તેમાં આશ્ચર્ય જરા પણ ન પામવું ! આશ્ચર્ય તે એ કહેવાય કે- જેઓ પહેલા સાચું કરતાં હતા તેઓ ગમે તે કારણે