SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ : અંક ૩૦ તા. ૨૬-૩-૯૬ 1 ૭૧૯ ન સમજ. મારું ચાલે તે તેની કમાણી પણ ખાવું નહિ. કમનશીબે તેની કમાણી ખાવી પડે તે સારા મા બાપને તેનું ભારેમાં ભારે દુખ હોય. ન આજે તે એવા માં-બાપ છે કે છોકરો કે છોકરાની વહુ અપમાન કરે તે ય છે તે છોકરાના વખાણ કરે ! સંતાને રાતે ન ખાય તેની ખૂબ મહેનત કરી છે તેમ કહી : શકે છે ખરા? તમે બાલ્યકાળથી જે સંતાનને કેળવ્યા હતા તે તે સારા જ પાકત! . ભગવાનને, ભગવાનના સાધુને, ભગવાનના ધર્મને માન હશે તે આ સંસા- ઇ. કે ૨ના સુખને ભુંડું માનવું જ પડેશે, છોડવા જેવું માનવું જ પડશે. “મોક્ષનું સુખ જ ? ? સાચું છે અને મેળવવા જેવું છે જયારે સંસારનું સુખ તે દુઃખરૂપ દુખફલક અને છે. આ દુઃખાનુબંધી છે તે વાત તમારે તમારા કાળજામાં કેતરવી પડશે. આવા જીવને છે છે દુનિયાની ગમે તેટલી સાહ્યબી-સંપત્તિ મળે તે ય તે ગમતી નથી. તેને ભગવાનની આજ્ઞા મુજબના કાર્યોમાં ઉપયોગ થાય તેનો આનંદ હોય અને તે સુખ-સંપત્તિ છોડીને કે ન શકે તેનું તેને પારાવાર દુઃખ પણ હેય. . જેની પાસે ઘણા ઘણા પૈસા હોય છતાં પણ જરૂર હોય ત્યાં મંદિર ન બાંધે, 4 ન ઉપાશ્રય ન બાંધે, ધર્મનું સ્થાન ન બાંધે, ગામના મંદિરને પણ સાચવે નહિ તે છે છે શ્રીમંત મરીને કયાં જાય? મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય ઘાત અને માંસાહારને ૪ ભગવાને નરકનાં કારણ કહ્યાં છે. સમકિતી ને. સમકિતે પામવા પૂર્વે તેવું વ્યસન શું પડી ગયું હોય અને તે વ્યસની પણ હોય તે પણ તે વ્યસનને ભુવું માને છે તે ૬ વ્યસન ન છૂટે તેનું દુખ હોય છે. તેમાં તમે મહારભીને મહાપરિગ્રહી છે તે પણ છે મહારંભ અને મહાપરિગ્રહનું દુખ છે ખરું? ' તમારી પાસે ઘણા પૈસા હોવા છતાં પણ પૈસા વધારવાનું જ મન થાય, તે છે. માટે મહેનત કરવાનું મન થાય તો તમને યાદ આવે કે “મહાપરિગ્રહને ભગવાને છે નરકનું કારણ કહ્યું છે. આજે ભગવાનને માનનારને ભગવાનનાં વચન યાદ નથી, . અહીં મંદિરના કેસરાદિ માટે ટીપ થાય તે કોઈ શ્રીમંતને દુઃખ થાય કે અમારી શી ફજેતી થઈ રહી છે. મારે ત્યાંથી બધું લઈ જશે તેમ કહેનાર શ્રીમંત એક નથી ! 5 મંદિરની બારે મહિનાની પૂજાની સામગ્રી પૂરી પાડે તેવો એક પણ શ્રીમંત નથી !! છે જેને મહાપરિગ્રહ નરકનું કારણ લાગે, મહાપરિગ્રહનું દુખ હોય તેવા મહાપરિગ્રહવાળા 8 ઠામ ઠામ ધર્મનાં જ કામ શોધે છે. તેવા જે બધા શ્રીમંતે હેત તે એક દિવસ છે પૂજ વગરને ન હેત. કદાચ ભાગમાં કરવી પડે, પણ આજના મહાપરિગ્રહીને ધર્મ કે :
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy