SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ , R લ છે .# વિજયસૂરીશ્વરેજી મહારાજની - üren zosu QUHOY LOY PAXY NI Yuuzou -તંત્રી સંલઇ) ક ' પ્રેસવેદ મેઘજી ગુઢ - 80. auto • • અઠવાફિક • ઝાઝાZI fajgi ૪, ઉઝરાય ૪ મા હેમેન્દ્રકુમાર મજમુwલાલ . (૪જ ક્રય ઋચંદ્ર કીરચંદ હ ૯૮(૪) | રજદ 2જી ઠક્કર (107013) વર્ષ ૮ ] ર૫ર રૌત્ર સુદ ૭ મંગળવાર તા. ૨૬-૩-૯૬ [ અંક ૩૦ આ પ્રકીર્ણક ઘર્મોપદેશ પર -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય છે મુંબઈ -૬. ' (પ્રવચન ૯ મું) (ગતાંકથી ચાલુ) , (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, | ક્ષમાપના . . -અવ૦) ૦ ઘણું શેઠીયાઓના મકાને ઘણે ઠેકાણે છે તેઓએ ય એક મંદિર છે છે બાંધ્યું છે? કેમ નથી બાંધ્યું તે માનવું જ પડે કે તેમને ધર્મ ગમે જ નથી, ભૂતકાળમાં જે ધર્મ કરે તે સંસારના સુખ માટે જ કરેલો. તેથી આજે ! આ સંસારનું સુખ મળ્યું પણ ધર્મ ભાગી ગયો. - આજે કેટલા સુખી ભગવાનની પૂજા કરે છે? ભગવાનનાં દર્શન પણ કરે છે? 5 સુખી ભગવાનના દર્શન-પૂજન નહિ કરે તે તેને ટાઈમ નથી તેમ કહી પેટે બચાવ ? કરે છે તે તે સાચી વાત છે? જ પિતાની સામગ્રીથી શક્તિ મુજબ સારી ચીજોથી છે ભગવાનની પૂજા કરતા હોય તેવા કેટલા છ મળે? જે દાડે પૂજન ન થાય તે દાડે છે ચૌવિહાર ઉપવાસ કરનારા શ્રાવકે હતા અને આજે પણ છે પણ તમારે નંબર શેમાં છે? ભગવાનના વચન ઉપર પ્રેમ હોય તે તિથિને દા'ડે નવકારશી થાય ? રાતે ય રે જમાય ? આજે જેને માં ય રાતે નહિ જમનારા કેટલા મળે ? રાત્રિભોજન જેના ઘરમાં હું R ન થતું હોય તેવાં શ્રાવકનાં ઘર સારી સંખ્યામાં મળે ખરો ? આગળ જેનોની આબરૂ છે જ હતી કે જેનેતરને પણ જેનને ત્યાં મહેમાન થવું હોય તે રાતના કદી ન જાય અને !
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy