________________
a
.
.
.
.
TT TTTTTTT :
- રાધનપુર-સુવિશાલ ગચ્છાધિપતિ, સર્વોત્કૃષ્ટ સંયમમતિ પરમ સિદ્ધાંતનિષ્ઠ છે. પાઇ આ. દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂ, મ.ના પ્રશિષ્યરત્ન પ. પૂ. આ દેવેશ પરમ સમતાનિક તપસ્વીરને નરચંદ્રસૂ. મ. સા. આદિની નિશ્રામાં અનંત સંસારના કાળચક્રમાં અંધકારમાં રખડતા કુટાતા પીસાતા આત્માને સમયસ્કની સાચી સમજણ આપીને મિથ્યાત્વના માર્ગેથી પીછેહઠ કરાવીને ધર્મમાર્ગમાં સ્થીર કરનારા પરોપકારી પરમ ગુરૂદેવેશ આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂ. મ.ના અનંત ઉપકારના અથે ત્યા માનવ ભવને જન્મને આપનારા અને ગળથુંથીથી જ નમસ્કાર મહામંત્ર આપવા દ્વારા વિતરાગ પરમાત્માના દર્શન-વંદન-પૂજન કસવવા દ્વારા અને ગુરૂ માના જિનવાણીમાં મુકવા દ્વારા ધર્મ માર્ગમાં સ્થિર કરનારા પરપકરી પૂ. પિતાશ્રીજી તથા પ. માતુશ્રીજીના અનંત અનંત ઉપકારના અર્થે તેમજ અમારા જીવનમાં સુસંસ્કારેને વારસે વધુ સુદઢ બના વીને અનેક પ. પુરૂની ઓળખાણ કરાવનારા પરમોપકારી પૂ. માતાજી તથા પૂ. મસીજી સેનાબેન ઉતમલાલ મકનજી મસાલીયાના ઉપકાર અથે અને પૂ. સાધી મ. સાહેબશ્રી અમીતપ્રજ્ઞાશ્રીજી મ. સા. ના સંયમ જીવનની અનુમોદના અથે આઠે દિવસ સુધી જિનેન્દ્ર ભક્તિ થઈ, તે વિષય ઉપર અને પ્રાપ્ત થયેલા વારસામાં મળેલા જિનમંદિર અને જિનબિંબ ઉપર સતત પ્રભાવક પ્રવચન પૂ. આ. દેવનું તથા નિડર વકતા ધર્મતિલકવિજયજી મ. સાહેબનું થયું. આઠ દિવસ દરમ્યાન સવારે પ્રભાતિયા શહનાઈ વાદન બંને મંડળની બે દિવસ પૂજા, પરમાત્માની ભવ્યાતિભવ્ય અંગરચના રોજ, તથા જુદા જુદા સંગીતકાર દ્વારા ભાવના સિદ્ધચક્ર મહાપૂજન, જલયાત્રાને ભવ્ય વરઘે ડે, પાટણનું સુપ્રસિધ્ધ સીધર જેન યુવક ઍડ.
મહાપૂજા તથા બેનમુન રંગોળીઓ, લઘુ શાન્તિનાત્ર તથા સંઘજ મણ છેલ્લા દિવસે ૨૫ જિનાલયે, આંગી, જીવદયાની ટીપ, વાડામાં અનુકંપાદાન. આવા વિશિષ્ટ પ્રોગ્રામ સાથે થયેલ. પ્રસંગ અમારા પરીવારમાં એક જીવનનું સંભારણું બની ગયું છે. ' આ સમગ્ર પરીવારમાં ક્રિયાકારક તરીકે રાધનપુરના સુવિશુધ્ધ ક્રિયાના વિધિચુસ્ત શ્રાધવર્ય શ્રી મહેન્દ્રભાઈ બાપુલાલ શાહ સુંદર ભેગ આપીને અમારી જવાબદારી હળવી કરેલ. અને રાધનપુર સમગ્ર શ્રી જૈન સંઘે મહોત્સવ દમ્યાન પુન્યાત્માઓની મહેનતના જ કારણે આ પ્રસંગ વધુ સારે દેદીપ્યમાન બનેલ તેથી દરેક સહયોગ આપનાર પુન્યાત્મા એને અમારો પરિવાર આભારી છે. * *
એજ લી. સુરેશચંદ્ર ગભરૂચંદ કઠારી પરીવાર