________________
૭૨ :
તથા આયાજક તરફથી સ્ટે. સ્ટીલ થાળી વાટકાના સપૂણ સેટ આરાધકોને આપવામાં આવેલ. હજારો લોકો આરાધક તથા પૂ. ની અનુમાંદના કરતા વિખરાયા હતા. શમેશ્વરજી મહાતીર્થં અત્રે શ્રી
ધર્મ
ઉપાશ્રય તૈયાર
હા. વી. એ. વે. મૂ તપા જૈન શાળા (વીરમગામ રાડ)માં તન તથા ધર્મશાળાને દક્ષિણ વિભાગ થઈ જતાં તેનું ઉદ્ઘાટન પાષ વદ-૬ તા. ૧૨-૧-૯૬ ના રાખવામાં આવેલ. તપસ્વીરત્ન પૂ. આ. શ્રી વિજયનરચ દ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉપાશ્રય ઉદ્– ઘાટન થયું અને તેઓશ્રીએ સ્તન ઉષાશ્રયમાં મ ́ગલાચરણ ફરમાવ્યું. ત્યારબાદ ધમ શાળાના વિભાગનુ ઉદ્દઘાટન થયું. અને પછી ઉઘાટ કા તથા દાતાઓનુ સન્માન થયું. ઉઘાટકાએ ધ શાળા કમિટીના સભ્યાનુ બહુમાન કર્યું.
-
સ્વ. પાનીબેન મેઘજી વીરજી દાઢીયા તપાગચ્છ જૈન ઉપાશ્રયનું” ઉદ્ઘાટન મુખ્ય દાતા શાહુ મેઘજી વીરજી દેઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દાઢીયાએ કર્યુ હતું.
તથા
ધર્મશાળાના દક્ષિણ વિભાગ જેમાં ૧૬ રૂમ અને ૬ હાલ છે તેનુ ઉદ્ઘાટન ભાઈ શ્રી હરખચંદ તેમચંદ શાહ ભાઇશ્રી અનીલકુમાર કેશવલાલ ફુલચંદ શાહે કર્યું. હતુ. મુંબઇ, જામનગર, થાન આદિથી ૪૦૦ ઉપર ભાવિકે આ પ્રસગે પધાર્યા હતા અને ચાંદીના સિકાથી ભાવિકા किलासागर
---'
: શ્રી જૈનશાસન [અઠવાડિક]
સરૂંઘપુજન થયુ' હતુ . સામિ ક ઉદ્ઘાટન કરનારા ભાગ્યશાળીએ
તરફથી ભકિત
તરફથી થઈ હતી.
શાહ
તથા
ધમ શાળાના મુખ્ય દાતા મેઘજી વીરજી શાહ વેલજી વીરજી શ્રી કેશવલાલ ફુલચંદ શાહ તથા શ્રી હરખચ'દ નેમચંદ શાહે ખૂખ ભાવથી બાંધકામની સફળ જવાબદારી બજાવનાર ભાઈ શ્રી કાનજી હીરજી શાહદુ સાનાના ચાંદથી બહુમાન કર્યું હતું.
આ ધર્મ શાની જમીન પાંચ લાખ ફુટ છે. તેમાં ધમ શાળાના વિભાગની આગળ, અંદર જતાં જમણા હાથે સુંદર જિન મદિર બનાવવા માટે શાહ મેઘજી વીરજી ઢાઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી ભાવના અને પ્રેરણા કરતા હતા તેમણે મુખ્ય દાતા તરીકે આ દેરાસરને તાંભ લેવાનું નકકી કરતાં તેમની ભાવના મુજબ માગશર વદ ૬ તા. ૧૩-૧૨-૯૫ ના દેરાસરના ખનન વિધિ શાહુ કાનજી હીરજી ભાઈના હસ્તે કરવામાં આાવી હતી.
મહા વદ ૧ સેામવાર તા. ૫-૨-૯૬ ના આ અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રાસાદનુ શિલાસ્થાપન નક્કી થ્યું. તેમાં મુખ્ય શિલા તથા પ્રથમ શિલા મુખ્યદાતા તથા મુલનાયકના લાભ લેનારા શાહ શ્રી મેઘજી વીરજી શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી તથા શ્રી જય'તિલાલ મેઘજી વીરજી હાથે તથા ત્રીજી શિલા નિચેના મુળનાયકના લાભ લેનાર શ્રીમતી કુસુમબેન