________________
* ૬૧૯
વર્ષ ૮ : અંક ૨૫' તા. ૨૦-૨-૯૬ ૩
શેના ? ખરેખર આજના ઘણાની જાત જ
જુદી લાગે છે !
મેક્ષ વિના કશું સાચું સુખ જ નથી. જે સુખ દુઃખરૂપ, દુઃખલક, દુ:ખાનુંબંધી હોય તે પુખને સાચું સુખ મનાય ખરૂ ? આજે ઘણાની પાસે પૈસા એટલે ખરાબ છે કે તેઓ કેટલેા પૈસા મારી પાસે છે તે કદી ખેાલી શકતા નથી આગળ તે કૈાટ્રિપતિ જેટલા ક્રાડ પેાતાની પાસે હોય તેટલી ધજા પેાતાના મકાન ઉપ૨ ચઢાવતા આજે ઘણાને સરકારના ભય શાથી થયા છે ? આજના મેટાભાગના લોકો જો ખરેખર માણસ હાંત, ધર્માત્મા હત તે આજની સરકાર એક ક્ષણ પણ ટકી શકેત નહિ, ઘણાના પાપે જ આવી. સરકાર મલી છે. ઘણાને ત્યાં તપાસ કરવા આવનાર સરકારના માણસાને તે પાપી બનવ્યા વિના રહેતા નથી. તેને ઘેર તપાસ કરવા આવનાર માણસાને પણ તેણે ચાર બનાવ્યા છે ને ? ખાખ બનાવ્યા છે ને ? સરકારના નાકરાને જેટલુ દાન !' કરી છે. તેટલુ' ધર્મમાં કરે છે ?
સભા ત્યાં પ્રત્યક્ષ લાભ દેખાય છે.
ઉ॰ ધમઅેમાં કશું' દેખાતુ' નથી ને? આજના ઘણા જે રીતે જીવે છે તેથી તેને ભવાંતર સારા ધશે ? આજે માટોભાગ જે રીતે જીવે છે તેથી તે દુર્ગતિમાં જનારા લાગે છે!.
પ્રર્ અમારી પૂજા–સામાયિક કામ નહિ લાગે ?
ઉ॰ તમારા પૂજા–સામાયિક પણુ કામ લાગે તેવું લાગતું નથી !
આજના માટે ભાગ તત્ત્વજ્ઞાનના ખપી નથી. બધા ો અહીં ખરેખર સમજવા આવતા હોત તા નવતત્ત્વના જાણુ થઈ ગયા હોત! આજે તા તમે ય નવતત્ત્વ જાણુતા નથી, તમારા પરિવારમાં ય કોઇ નવતત્ત્વ જીતુ નથી અને તેનુ તમને દુ:ખ પણ્ નથી. બધા જો નવત્તત્ત્વના અભ્યાસ કરવા માંડા તા તેના સ'સાર પણ સુધરી જાય, તમે જ કહે રે, મારે મેક્ષે જવુ' છે; મેક્ષમાં ન જવાય ત્યાં સુધી ડુંગતિમાં જવું નથી અને સદ્ગતિમાં જવુ છે, તેની કાળજી રાખીને જીવા છે.
(ક્રમશઃ)
E