________________
( ૭૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણે પાસક રત્ન વિશેષાંક 8
-
ઉઠી કે ભાણેજે બધાને કહયું આ મારા મામાના માંડવાને અક્ષતથી વધાવે ! બધી સ્ત્રીઓએ માંડવાને વધાવે- પણ પેલી જાર સ્ત્રી વધાવતી નથી. ત્યારે ભાણે જે દવે) કહયું- તમે કેમ વધવતાં નથી ? હવે વધાવ્યા વિના અલે નહિ છે | જ ઉઠીને વધાવવા લાગી ત્યાં પેલા ચાર લાડવાઓ જે સંતાડેલા તે નીચે સરી પડયા 8 આ રીતે બનવાથી પેલે જાર ભાગીને નાશી ગયે.
મામા કહે...આ બધું શું છે?
પછી ભાણેજે (દેવે) બધી વાતની સ્પષ્ટતા કરી પિતાનું દેવ સ્વરૂપે પ્રગટ કર્યું ? ૧ ને મામાને (શ્રેષ્ઠીને) બધી વાત સત્ય કહી.
પછી તે દેવે સ્ત્રીને પણ સમજાવીને આવા મહા ખરાબ કૃત્યથી પાછી વાળી { કહ્યું..તારે પતિ ભોગસાર કે ધર્માત્મા છે- કે મહા સુશ્રાવક છે? ને તું આવી કુકૃત્ય કરનારી બની ? અત્યાર સુધી તારી ઉપેક્ષા મેં એટલે જ કરી કે તું આ ધર્માત્માની પત્ની હતી.
હવે સમજુ બની ! બધા ને ત્યાગ કર ને પરમાત્માના ધર્મને જીવનમાં છે 4 વણી લે.
કામભાગે આ સંસારમાં અનંતીવાર ભગવ્યા- છતાં તૃપ્તિ આ જીવ પામતે ! { નથીમાટે વિષથી વિરામ પામ!
દેવના ઉપદેશથી ભેગારની પત્ની પણ ધર્મ પામી. બાર વ્રતને સ્વીકાર કર્યો. 5 દેવતા પણ ભેગાર શ્રે કઠીને લાખ સોનૈયા આપી અદશ્ય થઈ ગયે.
ભોગસાર શ્રેષ્ઠ મહા આપત્તિમાં પણ દિૌર્ય રાખી પરમાત્માના ધાથી જરા પણ . ડગે નહિ મકકમ રહ્યો અને અંતે પોતાની પત્ની સાથે શ્રાવક ધર્મ પાળી સ્વર્ગે ગયે. ભેગસાર શ્રેષ્ઠીની જેમ જે ધર્મક્રિયામાં અચલ રહે છે તેઓને દેવે પણ વણ છે બોલાવ્યા સાનિધ્ય કરતાં હોય છે.
આ રીતે સહુ આત્માઓ પરમાત્મા વીતરાગ દેવના ધર્મમાં ચુસ્ત રહી... અનુક્રમે છે B પરમપદના ભાગી બને છે એજ અભ્યર્થના.