________________
રાજા ભેાજની વાતે ( અક્કલની આંટીઘુંટી )
ભાજ માળવાના રાજા હતા અને ભીમદેવ ગુજરાતના રાજા હતા. બંનેને બહુ સારાં સુખી હતાં. આ બંને રાજાએ પોતાના રાજયના વિદ્વાનાને તથા બુદ્ધિશાળી માશુસેને સામા રાજ્યમાં મોકલીને બીજાની બુદ્ધિની કસેાટીએ કરાવતા અને તેમની કદર પણ કરતા હતા.
એક−
હતા
એક વખત રાજા ભાજે પેાતાના રાજ્યના એક માણસને એક પત્ર લખી આપ્યા અને તે પુત્ર તેણે રાજા ભીમદેવના દરબારમાં તે માણસની સાથે માકા,
આ પત્રમાં લખ્યુ હતુ—આપ અમને ચાર વ્યકિત મકવે.
આ
પ્રથમ વ્યકિત એવી કે જેને જગતમાં સુખ હોય પરંતુ પરàાકમાં સુખ ન હોય.
બીજી વ્યકિત એવી હોય કે જેને પરલેાકમાં સુખ હોય, પરંતુ આ દુનિયામાં સુખ ન હોય.
ત્રીજી એવી વ્યકિત માકલે કે જેને આ દુનિયામાં ચ સુખ હાય અને પરલાકમાં પણ સુખ હાય.
ચેાથી વ્યકિત એવી માકલે કે જેને અહીંયા પણ સુખ ન હાય અને પરલેાકમાં પણ સુખ ન હોય.’
રાજા ભાજના દૂતે ભીમદેવના રાજદરબારમાં હાજર થઈ, પ્રણામ કરીને પાતાની આળખાણ આપી તથા પેાતાના રાજાએ આપેલા પત્ર ભીમદેવ સમક્ષ રજુ કર્યાં.
આ પુત્ર રાા ભીમદેવે પેાતાના રાજ સભામાં વાંચી સભળાવ્યા.
સભામાં ઘણા પ'ડિતા અને વિદ્વાના હતા, પુર'તુ તેમનામાંથી કાઈને આ કાયડાના કાઇ ઉકેલ સૂજા નહી.
આથી રાજા ભીમદેવને દક્ષુ' દુઃખ થયું. તેને લાગ્યુ કે, પેતે બુદ્ધિની ખામતમાં રાજાલેજ પાસે હારી જશે કે શુ? ભીમદેવ નિાશ થઇ ગયા..
રાજાના દરબારમાં એક ના હતી. તેણે રાજાના ચહેરા ઉદાસ થઈ ગયેલા જોયા. તે રાજાની ચિંતા પારખી ગઈ. તેણે શાની પાસે જઈને કહ્યુ', અરે! આમાં તે શું હતુ. આ ચારે પ્રશ્નનાના જવાબ હું આપી શકું તેમ છું.'
આ સાંભળી ભીમદેવ પ્રસન્ન થઇ ગયા. તેણે નત કીને આ પ્રશ્નાના જવાબ કેમ માકલવા તે પૂછ્યું.
નત કીએ રાજને ધીમા અવાજે મધુ સમજાવ્યું,