________________
આ
વર્ષ ૮ : અંક ૨૩
તા. ૬-૨-૯૬ :
છે. મહત્સવ પૂર્વક મુકવા આવીશું. તે ઇચ્છા ન થાય તે સારું શ્રાવકપણું છે { જીવશે. બાકી છેક નવતત્વ ન સમજે ત્યાં સુધી તેને પેઢી ઉપર બેસાડે ! છે નહિ અને તેનું કમાયેલ ખાવું નહિ. તેવી રીતે છોકરી નવતત્વ ન સમજે. છે ત્યાં સુધી કોઇને ઘેર મોકલવી નહિ. જે આ નિયમ તમે લઈ લો તે પાંચ 5 વર્ષમાં આખો યુગ ફરી જાય. તમારા બધાનાં ઘર ખરેખર શ્રાવકનાં ઘર છે ન બની જાય, તમારે આ કાંઈ કરવું નથી અને અમને કહેવું છે કે, નવું રચનાત્મક કામ કરે. અમારો ધર્મ ભૂલાવ છે. આજે ખરેખર રચનાત્મક છે કામ છે ! જે લોકે તમારી વાતમાં આવી ગયા તે પોતાનો ધર્મ ભૂલી ગયા..
આજે તમે એવું ભણાવ્યું છે કે, તમારા છોકરા-છોકરી તમને મા-બાપ માનતા છે મટી જાય છે. તે ભગવાનને ન માને, સાધુને ન માને, ધર્મને ન માને તેમાં નવાઈ !
શી ! તમારે છોકો તમને કહી દે કે “મારી વચમાં આવવું નહિ. મારી પંચાત કરવી છે છે નહિ. તમે તમારું સંભાળેઆવું જે બાપ સાંભળી લે તે બાપ કહેવાય ખરે? તમે ! છે તમારા છોકરાઓને પૈસા ખરાબી કરવા જ આપે છે તમારા છોકરા બગડયા હોય છે છે તેમાં મા-બા ને વાંક ઘણો છે. તમારા છોકરા બગડ્યા તેનું કારણ તમે તેને આ
મીંચીને માગ્યા તેટલા પૈસા આપ્યા અને તે કયાં વાપર્યા શું ખાધું ને શું પીધું તેની છે તે ચિંતા જ કરી નથી તે છે. તમે બધા મા-બાપ નથી પણ સંતાનનાં વૈરી છે. તમારે શું આ છેક ધર્મનાં કામ વિના બીજું બધુ મરજી મુજબ કરે તે ચલાવી લે. છો મારે એવા 8
મા-બાપનાં દર્શન કરવાં છે જે કહે કે- “મારે છોકરે અમને પૂછયા વિના સાધુ થાય છે ધર્મના કામ કરે તે બને પણ સંસારનું એક પણ કામ અમને પૂછયા વિના ન કરી શકે છે 4 અમને પૂછયાં વિના સંસારના કામ કરે છે તે અમારા દિકરા-દિકરી નહિ.'
પ્ર. પૂછયા વિના દક્ષિા લે તે આપનાર અને લેનાર બેયનું આવી બને. ઉ માવા કહી શ્રાવક-શ્રાવિકા હેય નહિ અને થાય પણ નહિ. .
આજના શ્રાવક વગ મોટે ભાગે શ્રાવક નથી. આજે તે ઘણા સાધુ સાધુ નથી. છે ૧ ભગવાન કહી ગયા છે કે, “પાંચમા આરામાં ઘણા મૂંડાએ પણ મહામિયાદષ્ટિએ છે પાકશે. તેમ એવા શ્રાવક થશે જેમને ધમની ફૂટી કેડિની કિંમત નહિ હેય. આજે છે
બજરે જોઈ રહ્યા છીએ કે ઘણુ શ્રાવકેને ધર્મની હિંમત નથી તેમ ઘણા સાધુ થઈને ૪ | બેઠેલામાં ય ધમ આવ્યું નથી. આજે તે ઘણા સાધુઓએ ધર્મને નાશ થાય તે છે Iઉપદેશ શરૂ કર્યો છે. અને તમને તેમની વાત બહુ ગમે છે. તેવા સાધુ બહુ ગમે છે. 8