________________
ESTD SY 2D28 Trust Act Reg. No. E-379 Kachchh r 20040, 20079 Donation is Exam, Us 80-G(5)certi No. 63.42ITR Dt. 6-10-93 to 31-3-98
શ્રી જીવદયા મડળી – રાપર રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ ૦ પટ બોક્ષ નં. ૨૩
-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯૦-૯, [ “જે મળશે આપનું દાન તે બચશે અબોલ પશુઓના પ્રાણુ” ]
વારંવાર દુષ્કાળનો ભાગ બનતે કરછ છલો ફરી વધુ એક વખત દુષ્કાળને ભોગ બનેલ છે સં. ૨૦૫૧ના અષાડ માસના એન્ડમાં સારો વરસાદ થયો ત્યારે એમ લાગતું હતું કે સાતમ આઠમ અથવા તે પયુંષણના ટાઈમમાં જે એક સારા થઈ જાય તે વરસ ખુબ સારૂ આવશે પરંતુ એ આશા ઠગારી નીવડી વરસાદ ન આવ્યો તે ન જ આવ્યો ભાદરવાના બળ બળતા તાપે ઉગેલ મેલ તથા ઘાસને સુકવી દીધાં જગત તે તાત ઉપર દષ્ટિ નાખી નાખીને થાકી ગથે મુરઝાતી જતી મોલને સોથ વળી જાતે જઈ ઊંડા નિસાસા સિવાય તેની પાસે કંઈ જ ન હતું. તે પેલી બાજુ ખુબ સારી રીતે ઉગી નીકળેલું ઘાસ પણ વરસાદના અભાવે સુકાઈ ગયું અને તેને માથે મોટી આફત આવી પણ ભાદરવા માસથી જ વગડો ખલાસ થઈ જાય પછી આખું વરસ કાઢવું પણ કેમ.
લાચાર લેકેએ પિતાનાં વહાલ સેયાં ઠેર પાંજરાપોળ મુકી શહેરના મારગે રોજી રોટી માટે વાટ પકડી તે પેલી બાજુ ઢોરોની વણઝારને લીધે પાંજરાપોળની સ્થિતિ પણ વિકટ બનતી ચાલી.
- રાપર જીવદયા મંડળ દ્વારા ચાલતી રાપર પાંજરાપોળની વાત કરું તો આ સંસ્થામાં ૨૦૦૦ બે હજારની આસપાસ ઢોરોની સંખ્યા હતી તે વધીને હાલમાં ૩૫૦૦ પાંત્રીસો આસપાસ થઈ જવા પામેલ છે. જેમના નીભાવ પાછળ રોજનું ખરચ આ સંસ્થાને લગભગ ૩૦,૦૦૦ વીશ હજાર આસપાસ લાગે છે.
વરસથી પશુ રક્ષાનું કાર્ય કરતી સંસ્થાને આવી કટોકટીના સમયે પાછી પાની પણ કેમ કરી આથી જ આવા અતિ કપરા સમયે અબેલ જીવોને બચાવવા આપ સૌની પાસે ઉમદા સહગની અપેક્ષા રાખીએ તે સ્વાભાવિક છે.
વિતેલા વરસમાં અને વખત આવેવ આપત્તિમાં આપ સૌને સહયોગથી આ સંસ્થાએ પશુ રક્ષાનું સુંદર કાર્ય કરી અબેલ ઇવેને બચાવેલ છે ફરી વધુ એક વખત આ સંસ્થાને સુંદર સહયોગ આપી અપાવી જીવદયાના કાર્યમાં સુંદર સહયોગ આપી આભારી કરશે એ જ અપેક્ષા સહ.... મદદ મોકલવાનું સ્થળ તથા પત્ર વ્યવહારનું સરનામું
લી. શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોળ
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી મુ. રાપર વાગડ કચ્છ-૩૭૦૧૬૫
શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ