SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરંતનાચાય વિરચિત -: ભાવાથ લખનાર ઢ શ્રી પંચસૂત્ર છું – યુનિયાજ કરી —પુ. પ્રશાંતદર્શન વિજયજી મ. [ મૂળ અને ભાવાથ ] [ ક્રમાંક-૧૧ ] તેથી જ આ સૌંસાર રૂપી સમુદ્રને પાર પમાડવા અને મુક્તિનગરીને કિનારે પહોંચાડવા માટે આ મનુષ્યપણુ એ નાવ સમાન છે. ગમે તેવા દરિયાઇ તફાનામાં જરાપણ ગભરાયા વિના પોતાના વેગ ચાલુ રાખીને ઇચ્છિત મજિલે પહોંચાડવાનુ કુશલ નાવિક કરે છે. તેની જેમ આત્મામાં પ્રાણાતિ-પાતાદિ અવતાથી આવતા કર્મીને શુભ સવર વડે રોકીને, સતત ઉપયોગવાળા થઈને જ્ઞાનાપાનમાં જ મસ્ત બનેલે સફળ કણ ધાર, અનશનાદિ બારે પ્રકારના તપરૂપી પવનના વેગથી આ મનુષ્યભવરૂપી નાવને ઇચ્છિત સ્થાને પહોંગાંડી દે છે. માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રરૂપ ધમની આરાધનામાં જ આ મનુષ્ય ભવના ઉપયાગ કરવા શ્રેષ્ઠ છે. સસારના કાર્ટીમાં આ જન્મના ઉપયાગ કરવા તે તેના દુરૂપયાગ છે, સુવણુના પાત્રમાં મંદિશ ભરવા સમાન છે તે અંગે કહ્યુ પણ છે કે 氣 ‘‘જ્ઞાન-દર્શન-ચારિત્ર-રત્નત્રિતયભાજને અનુજવે ભાગકમ –સ્વણુ પાત્રે સુરાપમાં ૫” માટે આવે અવસર ફરી ફરીને મળવા દુલ ભ છે. મેાક્ષ એ જ જીવતુ સાચું સ્થાન છે. માક્ષ અને મેાક્ષનુ સાધન એવા સાધુપણારૂપી ધમ આ મનુષ્ય જન્મ વિના બીજા કાઇ જ જન્મમાં મલી શકતા નથી માટે આ મનુષ્યજન્મ ઘણા જ દુલ ભ છે. જગતના સઘળાય જીવા દુઃખના લેશ વિનાનુ' પરિપૂર્ણ અને વ્યા પછી કદી નાશ ન પામે તેવું સુખ ઇચ્છે છે ‘અમે તેવુ સુખ મેક્ષ વિના ખીજે કશે- આ સંસારમાં નથી. કેમકે, સૌંસારનુ' જે સુખ છે તે દુઃખરૂપ છે, તેનુ ફૂલ પણ દુઃખ જ છે અમે તેની પર પરા પણ દુઃખને જ જ સર્જનારી છે, જ્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ મેાક્ષ જ છે. તેથી તે મેાક્ષ મેળવવા માટે જ યત્ન કરવા તે જ શુધ્ધિમાનનું કર્તવ્ય છે, કેમકે માક્ષે ગયા પછી જન્મ, જરા, મરણ, શગ-શાક, ઇવિચાગ, અનિષ્ટ સથેાગ, ભુખ, તરસ કે શીત-ઉષ્ણાદિ કોઈ જ પીડા નથી કેમકે આ શરીર નથી તેથી કાઈ ઉપાધિ નથી, સદા કાળ પેાતાના આત્મગુણમાં જ રમવાનુ` માટે સાચી સ્વતંત્રતા પણ ત્યાં જ છે. અશુભ રાગાદિથી રહિત, ા ધાઈના અભાવ હોવાથી
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy