________________
વર્ષ ૮ : અંક ૧૯
તા. ૨-૧-૯૬ :
કેમકે ત્રપણાની કાયસ્થિતિ બે હજાર સાગરોપમની છે. જ્યારે પૃથ્વીકાય-અપકાય, તે ઉકાય અને વાઉકાયની કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સપિણ અવસર્પિણી છે અને વનસ્પતિ પણની હાયસ્થિતિ અતી ઉત્સર્પિણ અવસર્ષણી છે. તે અંગે કહ્યું પણ છે કે
“અખેસપિણિ સપિણિઓએગિરિમાણુ ઉ ચકહે છે તો ચેવ ઉ અણુતા, વણસ્મતીએ ઉ બાધડ્યા છે
આ બધા જ ભ અત્યંત દુખવાળા, ઉત્કૃષ્ટ અશાતા વેદનીયવાળા, ગાઢ માહાંધકારવાળા-જેમાં જીવની સાચી ચેતના જ નષ્ટપ્રાય: હોય છે એવા અને સ્વાભાવિક રીતે જ અસત્ પ્રવૃત્તિઓ જેમાં બહુલતયા હોવાથી અશુભકર્મોને જ અનુબંધ કરાવનારા હોય છે. તેથી જ તે બધા ભ સમ્યકચારિત્રરૂપ શુદ્ધ ધર્મને પામવાને-કરવાને માટે અયોગ્ય છે. જયારે એક મનુષ્યપણું જ સમ્માસ્ત્રિ રૂપ ધર્મ પામવાને અને આરાધવા માટે યોગ્ય છે.
મનુષ્ય જન્મ એ પાપનું અને દુખનું નિમિત્ત હોવા છતાં ય આ મનુષ્ય જમને દશ દશ દેખાતે દુર્લભ કહ્યો છે. કેમકે મેક્ષની સાધના માટે જરૂરી એવું સાધુપણું. આ મનુષ્ય જન્મ વિના બીજા એક પણ જન્મમાં મલી શકતું જ નથી માટે.
(અનુ પેજ ૫૦૦ નું ચાલુ) વેશ્યાએ ઘીથી લચપચતા લાડવા તૈયાર કર્યા. યોગાનુજોગ પેલો બહરૂપી વેશધારી સાધુ વેશ્યાને ત્યાં ધર્મલાભ આપી પહોંચી ગયે.
પારમાં લાડવા પડવા માંડયા. લાડવા મૂકતી જાય છે અને વેશ્યા ઉંચે જતી જાય છે. છેલ્લે લાડ હાથમાં જ રહી ગયે. અને આકાશ સામે તાકી જ રહી. પેલે બહુરૂપી એના ભાવને પારખી ગયે... એનાથી ન રહેવાયું છેવટે એ બોલ્યા.
વે સાધુ વે શ્રાવિકા મ ભૂવા તે ભાંડ મારા તારા ભાગ્યથી પથ્થર પડેશે રાંડ,
ઉચે જઈશ નહિ કદાચ દેવતા કેઈ આવશે તે પણ મારા તારા ભાગ્યથી પથરા જ પડવાના છે. ધર્મ માર્ગમાં આવી જ ફળની ઈરછા અંતરમાં બેઠી હોય તે કલ્યાણકાર માર્ગને કઈ રીતે મેળવી શકાય?
માટે જ આ ભવમાં કે પરભવમાં દેવેન્દ્ર ચક્રવતીઓની દ્ધિ અથવા રૂપગુણ મેળવવા માટે કરાતા ધર્મથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. નિયાણાને વિચાર એ જ આdદયાનનો ચોથો ભેદ છે. એને ત્યાગ કરવાથી આત્મહિત સાધી શકાય છે.
(“રખેવાળ’ ૩-૧૦-૯૫ માંથી )