________________
- શ્રેષ્ઠિ મહણસિંહ : ૫ પ્રશાંતમૂતિ આ. શ્રી વિ. જિમમાં કસૂરિ શિષ્ય
આ. વિ. રત્નભૂષણસૂરીશ્વરજી મ.
અનાદિકાલીન આ સંસારમાં આપણાં સૌના જન્મ-મરણ ચાલુ જ છે. સંસારમાં 5 8 આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્યભવ આપણને જયારે મળી જાય, અને તેમાં પણ છે જે દેવ-ગુરુ-ધર્મની સામગ્રીને સંગ મળી જાય–પછી તે આત્માને ઉદ્ધાર કરવામાં 8 શા માટે ઢીલ કરવી ?
અવારનો સમય એટલે બધે વિષમ છે કે- અનત ઉપકારી જિનેશ્વરદેવની છે આજ્ઞા મુજબ જે કઈ ભાગ્યશાળી આત્માઓ ધર્મની આરાધના કરીને પોતાનું આત્મ3 કલ્યાણ સાધી રહ્યાં છે–તે દરેકનું જીવન પણ એકેક પ્રેરક કથા બની જાય છે, તેઓના છે જીવનમાં દમની પ્રાપ્તિ કેવી રીતે થઇ ? ધર્મનું બીજ કઈ રીતે રેપાયું ? ધર્મની 9 આરાધના કરવામાં અને આગળ વધવામાં તેને કેવા કેવા અવરોધ આવ્યાં અને છે તેઓએ કદ રીતે તે અવરોધે પાર કર્યા? આ બધી બાબતેને અભ્યાસ કરતાં ખરેખર છે આપણું અતર ભાવથી નમી પડે છે.
ધી અને ગમે તેવી વિષમ પરિસ્થિતિ પણ ઢીલા પાડી શકતી નથી, ઉલટું . છે તેઓની શકિત અને શ્રધ્ધા એવા અવસરે પૂર બહારમાં ખીલી ઉઠે છે. ભૂતકાળમાં છે દઢ ધમી અનેક આમાં થઈ ગયાં છે. જેનું વર્ણન આપણને શાસ્ત્ર ગ્રંથે વિગેરેથી
જાણવા માં છે. એવી જ રીતે તદન નજીકના નહિં અને બહુ દૂરના નહિં એવા ભૂતએ કાળમાં થઇ ગયેલ એક ભાગ્યશાળી આત્માની કથા પણ જાણવા જેવી અને માણવા છે છે જેવી છે. છે. ઈતહાસ પ્રસિદધ એવી દિલ્હી નગરીમાં ફીઝ શાહ સુલ્તાન જ કરે છે. તેઓ છે ખૂબ જ કાળજીથી પિતાની પ્રજાનું પાલન-પોષણ કરે છે અને ન્યાયપૂર્વક રાજા તરીકેની છે પોતાની ફરજ બજાવે છે. આવા ન્યાયી વહીવટના કારણે એના રાજયમાં જુદા જુદા ધર્મો છે
પાળતી પ્રજા પણ ભાઈચારાથી રહે છે. પોતે ઈસ્લામ ધર્મને માનનારો હેવા છતાં બીજા છે છે ધમને માનનારા જીવની યોગ્ય કદર પણ કરી જાણે છે. એના આવા સ્વભાવના કારણે | એક શ્રાવક-શ્રેષ્ઠિ મહણસિંહ ઉપર સુલતાનને ખૂબ જ પ્રેમ હતે-જયના મહત્તવના-અટ4 પટા કેયડા ઉકેલવામાં એની સૂઝ-બૂઝને એ ઉપયોગ કરતે, અને મહણસિંહ પણ એને