________________
o
O
.
.
.
મ
ર
.
વ
પૂજયશ્રી કહેતા હતા કે -
d
ભગવાનની આજ્ઞાને પાલક તેનુ નામ જ ભગવાનના ભગત |
તમે પણ ભગવાનના ભગત કયારે કહેવાવ? પુણ્યયેાગે મળેલ ઘર-ખાદિ પણ છાડવા જેવા છે તેમ લાગે તા નથી છૂટતુ' તે અમારા પાપેાય છે તેમ સમજજે તા તે પાપાય ટાળવા પુરૂષાથ કરો તા તે ભક્તિ લેખે લાગે. ખાકી ભક્તિ પણ માટે ઢાંગ ! સ્વાની ક્રિયા !
• શ્રી ગુણદર્શી
પૈસાના પુજારી તે ધમને ઢગનારા છે.
ભગવાનના શાસનને ધકકા લાગે તેવુ કાઈપણ કામ કરે તે ભગવાનના કહેવાય '
શ્રી જૈન શાસનમાં આજ્ઞાની પ્રધાનતા છે, મરજી મુજબ જીવવાની
વાત જ નથી.
આચાય પદને પામીને ભગવાનના શાસનની દરકાર ન કરે, જીતની પ્રભાવના માટે મથે, મરજી આવે તેમ ખાલે-વત્ત, શાસ્ત્ર સિધ્ધાંતને બાજુએ રાખી, લેાકની વાહ વાહ ખાતર ખાટી એકતાની મહેનત કરે તે બધા શાસનના નાશ કરનારા છે પણ ભક્તિ કરનારા નથી.
ભગત
મજા તે જુદી ચીજ છે. મજા તા આત્માની સ્વતંત્ર મૂડી છે. આત્માની ખરેખરી મજા અજન્મા થયા પછીની છે.
પૈસાથી કે દુન્યવી સુખથી જીવન અને મનની શાંતિ પણ રહે છે.
જેને પૈસા પર ધૃણા હોય તેને જે પૈસા મળે તે તે પેાતાનુ અને ખીજાનુ કલ્યાણુ કરે. જેને પૈસા જ સારા લાગે તેને જે પૈસા મળે તે તે પેાતાનું અને બીજાનુ ભૂડુ કરે.
સુધરતુ નથી પણ સારી વૃત્તિથી જીવન સુધરે છે
જેવા ભય કર ભય નથી- ન સમજે તે
મેક્ષ વિના સાચુ' સુખ નથી, માહ
બધા અજ્ઞાન છે,
આ તા અકસ્માત બની ગયુ` છે. જરા દડ આપી શકે ? વિચારી તે મા... જયારે બુદ્ધિ વિહાણુ મ`ત્રીશ્વરાદિ રાજવીની બુધ્ધિ, હૃદય આમ્રવૃક્ષ પથ્થર મારનારને સુંદર મજાનું વિશાળતા અને ક્ષમાની ખુબ ખુબ પ્રશંશા અમૃતફળ આપે છે ત્યારે આપણે મુદ્ધિ કરવા લાગ્યા. નિધાન કહેવાઇએ, બુદ્ધિશાળી માનવી કેમ
—અ'તિ એમ. શાહ સુરત