________________
છે. વર્ષ ૮ અ ક ૧૫ તા. ૫-૧૨–૯૫
: ૪૨૩
પાટે બેસેલો મહામુરખ ગણાય ને ? આ બધાને મુરખ માને તે મુરખ છે. આ બધા તે જે સમાવીએ તે સમજી શકે તેવા છે પણ નહિ સમજવાનો નિર્ણય કરીને આવે છે. જેને સાચું ન સમજવું હોય તેવા અહીં આવે તે તેવાની કિંમત પણ શી છે? છે
આ લેકે અણસમજુ નથી. બજારમાં બધું સમજે છે. પગલાં પરથી ગ્રાહકને ઓળખે છે છે. માટે આ લેકના ખેટા બચાવ ન કરે.''
ભગવાનની આજ્ઞા મુજબ જ ધમ કરવાને છે, મરજી મુજબ ધમ થાય નહિક છે આ વાત તમે સમજી શકે છે ને? તે આખા સમજવાની ઇચ્છા થવી જોઈએ ને? 8 છે તેવી ઈચ્છા ન થાય અને સમજાય તે પણ ન માને તેવા મુરખાને સમજાવવા બેસવું છે છે તે પાપ કહેવાય ને?
સભા : શિક્ષક તેનું નામ જે મુરખાને ડાઘા બનાવે. ઉ૦ વિદાથીને ઓળખવે તે પડે ને ? જે વિવાથી પૂછી પૂછીને કરે તે ડાહ્યો બની જાય. શેઠને પૂછી પૂછીને કરનારે નેકર શેઠ બની જાય છે. પણ આજે આખી વાત જ ફરી ગઈ છે. આજે શિક્ષકને કલાસ નથી વિદ્યાથીને કલાસ છે.
આજે તમે તમારાં સંતાનોને એવું જણાવ્યું કે તમારા દિકરે મટી ગયા. 8 આજના ભણેલા બાપને બાપ કહેતાં શરમાય છે. મા–બાપને પગે લાગતાં શરમાય છે. 8 કરે જેમ જેમ માટે થાય તેમ તેમ સારા બને કે ખરાબ બને ? તેની આજ્ઞામાં 8 જે તમારે રહેવાનું કે તમારી આજ્ઞામાં તે રહે?
અહીં આવનારને ભગવાનની આજ્ઞા શું તે સમજવું પડે તે ધમ કેમ કરાય છે છે શા માટે કરાય તે સમજવું પડે ને? સંસાર કેવો છે તે સમજવા અહીં આવે છે કે નાટક કરવા અહીં આવે છે? તમે બધા સમજી શકે તેવા છો. હું બેલે"છું તે છે
સમજી છો ને? ના સમજાય તે ના પાડો. બહાર જઈને ગમે તેમ બોલતા નહિ. તે સમજ્યા પછી સાચું કરવાનું મન થાય છે ખરૂં? રાજ અહીં આવનારા સમજતા છે નથી તેવું નથી. અહીં જ આવવું જોઈએ માટે આવે છે પણ સમજવાની દરકાર
નથી અને સમજેલું કરવાની ઈચ્છા નથી. આ મારે આક્ષેપ છે. તમે બધા કહે કે આવું છે { નથી, ધર્મ સમજવા આવીએ છીએ તે હું રાજી થઉં.
મારે તમારી પાસે ખાલી ધર્મ નથી કરાવ. ધર્મ મોક્ષ માટે કરાવે છે, જે સંસાર માટે નથી કરાવો. ૧૯૮૫ માં આ મુંબઈમાં એકવાર હું એમ બેસેલે એક છે