________________
– જ્ઞાન ગુણ ગંગા -
- ઝાંગ
આ જગતમાં વસ્તુની અનુપલધિ-અપ્રાપ્તિ બે પ્રકાર હોય છે.
૧સૂત-છતી વસ્તુની અપ્રાપ્તિ. ' - ૨. અસ-અછતી વસ્તુની પ્રાપ્તિ. તેમાં શશશંગ-સસલાના શિંગડા, ખપુષ્પ આકાશનું પુષ્પ વગેરે અસત્ વસ્તુની અપ્રાપ્તિ કહેવાય છે અર્થાત આ વસ્તુઓ દુનિયામાં .* જ નથી.
સત-છતી વસ્તુની પ્રાપ્તિ પણ આઠ પ્રકારની છે. - ૧. વિક–અતિ દુર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે. તેના દેશ, કાળ અને સ્વભાવ એમ ત્રણ ભેદ પડે છે.
(૧) દેશ થકી અપ્રાપ્તિ– કઈ માણસ અન્ય ગામ ગયે તેથી તે દેખાતું નથી. તેથી માણસ શું નથી? છે જ, પણ દેશ થકી અતિદુર રહેલે હેવાથી તેની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે મેરૂ વગેરે સત્ હોવા છતાં પણ અતિ દુર હોવાથી દેખાતા નથી.'
(૨) કાલ થકી અપ્રાપ્તિ- કાલથી દુર હોય તે પણ દેખાતા નથી. જેમ મત્યુ પામેલા પિતાના પૂર્વજો કે હવે પછીની વિશીમાં થનારા શ્રી પદ્યનાભ આદિ શ્રી જિનેશ્વર દે.
| (૩) સ્વભાવથી અપ્રાપ્તિ-વભાવથી દુર હોય તે પણ દેખાતા નથી જેમકે, આકાશ, જીવ, ભૂત, પિશાચ આદિ તે બધા પદાર્થો છે પણ ચમચ ગોચર થઈ શકતા નથી.
'. આ ત્રણ ભેદ પહેલા વિપ્ર નામના પ્રકારના છે. . (૨) અતિ સમીપ પ્રકાર અતિ સમીપ હેય તે વસ્તુ પણ દેખાતી નથી. જેમ કે, નેત્રમાં રહેલું કાજલે દેખાતું નથી તે તે શું નથી? છે જ ” (૩) ઇન્દ્રિયને દાત થવાથી જે વસ્તુ દેખાય નહિ તે ત્રીજો પ્રકાર છે. જેમ અંધ, બધિર વગેરે માણસ રૂપ, શબ્દ આદિને જોઈ કે સાંભળી શકતા નથી તે તેથી શું રૂ૫, શ વગેરે નથી ? છે જ * (૪) મનના અસાવધાનપણાથી વસ્તુ દેખાય, નહિ તે ચા પ્રકાર છે. જેમ અસ્થિર ચિત્તવાળે મનુષ્ય પિતાની પાસે થઈને જતા હાથીને પણ જોઈ શકતા નથી. તે શું હાથે ત્યાંથી ગમે નથી ? ગમે છે.