SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - -: આભાર દર્શન : અનંતે પકારી શ્રી તીર્થંકર પરમાત્માને માગને જગતમાં વહેતે ! B રાખવાનું ભગીરથ કાર્ય કરનારા શ્રી નવકાર મહામંત્ર રૂપ પંચ પરમે. $ ખ્રિમાંના તૃતીયપદ ઉપર શોભતા પૂ શ્રી આચાર્ય ભગવંતોના ચરણ કમલમાં છે છે કે ટિશ: વન્દનાવલિ. હાલાર દેશે દ્ધારક કવિરત્ન સ્વ પૂ. આ. શ્રી. વિ. અમૃતસૂરીશ્વરજી છે મહારાજાની હૈયાની ભાવનાને સાકાર કરતું, શ્રી જિનશાસનના અણનમ 8 ૧ સેનાની ભારતવર્ષ જવાહર સ્વ. પ. પૂ આ શ્રી. વિ. રામચન્દ્ર મ. ની છે દિવ્ય અમી દકિટને પામેલું, શાસ્ત્ર સિદ્ધાંત સંરક્ષક, પ્રાચીનકૃતધારક પ. 8 પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂ મહારાજાના માર્ગદર્શન મુજબ ચાલતું આ છે “શ્રી જૈન શાસન' સાપ્તાહિકને આપ સૌએ પોતાનું માની આ.૫ સી જે { | રોના સંપૂર્ણ સહકાર આપે છે તે બદલ અમારું હૈયું ગદગદ આનંદ છે. પામે છે. દર વર્ષે જેનશાસનના પ્રારંભે વિશેષાંક પ્રગટ કરવામાં આવે છે. છે { આઠમા વર્ષના પ્રારંભે “શ્રી જૈન શાસનના શ્રમણે પાસક રત્નો ને વિશે. આ B ષાંક પ્રગટ કરવામાં પૂ. આચાર્ય ભગવંતેએ પૂ સાધુ-સાધ્વીજી ભગવંત છે છે તથા સાધમિક બધુ સમાન શ્રાવક-શ્રાવિકાઓએ લેખ આદિ મોકલી છે ? સહકાર આપી અમારે ઉત્સાહ દ્વિગુણીત કર્યો તે બદલ તે સર્વે ને અંતરે છે કરણથી આભાર માનીએ છીએ ખરેખર વાચક મિત્રો અને લેખકોએ જે 8 છે ઉદારતાથી અમને સાથ સહકાર આપ્યો અને જે અંતરની લાગણી બતાવી છે તેવી જ સદૈવ બતાવે તેવી ભાવના ભાવીએ છીએ. ટપાલની ક્ષતિને કારણે છે છેલા અંકે ૧ મહિને પણ મળ્યા કે ન મળ્યા તેવું બન્યું છે તે માટે ગ્રાહકે કેની ક્ષમા માગીએ છીએ તેમજ આ અંકનું સુંદર કામ કરનાર સુરેશ ૧ છે પ્રિન્ટરી તથા માનવંતા પ્રચારકાને પણ કેમ ભૂલાય ? “ઝાઝા બાથ રવિ- ૨ યામણું યાએ નામી-અનામી જે પુણ્યાત્માઓએ અમારા કાર્યમાં પ્રત્યક્ષ 8 કે પરોક્ષ જે કાંઈ સાથ-સહકાર આપે તે સર્વેને ખૂબ ખૂબ આભાર ! માનીએ અને ભવિષ્યમાં પણ આપતા રહે તેવી ભાવના ભાવીએ છીએ. છે. | મુરબ્બી શ્રી મગનલાલ ચત્રભુજ મહેતા દરરોજ ૪-૫ કલાક સતત કાર્ય
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy