________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદશી
A ૦ સાધુ- સાધવીના બળે જીવે તે જ શ્રાવક ! તેમને જેને ખપ નહિ તે વળી શ્રાવક કેવા! 8 ૦ કર્મ ધૂનન માટે મા-બાપને ત્યાગ કરે તે ધર્મ ! પિતાના સ્વાર્થ માટે મા-બાપને છે ત્યાગ કરે તેના જે અધમ બીજો એક નથી ! ૦ ભગવાનની આજ્ઞા મુજબ ચાલવું અને લોકોને પણ તે જ માગે ચલાવવા તે જ !
આપણું રચનાત્મક કામ છે. ૧ ૦ ગુરૂ તે જ કહેવાય, જે શાસ્ત્રની આજ્ઞા મુજબ જ વત્ત" પ્રાણના ભોગે પણ શાસ્ત્રથી
આ ધા-પાછા ન થાય. શાસ્ત્ર મુજબ જીવવામાં આબરૂ જતી નથી પણ વધે છે.
મુર્ખાઓ ન સમજે તેની કિંમત નથી ! ૦ ખોટી વાતને રોજ ખંખેર્યા કરે એક ખોટી વાત ચાલવા ન દે તે સુ ! છે . સાચી વાત જાહેર કરતા અગ્યને કલેશ થાય અને યોગ્યને લાભ થાય તે તે !
કલેશની કિંમત ન અંકાય ! છે . ધર્મ પામવાને મહત્ત્વને ગુણ આજ છે કે- “અસત્યનો ત્યાગ અને સત્યનો સ્વીકાર
અસત્ય સમજાયા પછી પણ ન છોડે અને સત્ય જાણવા છતાં ય ન સરકારે તે ધર્મ છે
પામે નહિ. ૨ ૦ સાધુ પણું પાળવા, શરીરની પણ પરવા છોડવી પડે. છે . સર્વાને જ સર્વજ્ઞ કહેવાય બીજાને સર્વ કહેવાય નહિ. બધાને સરખા મનાય
નહિ. અનંતા શ્રી અરિહંત પરમાત્માઓને એક જ મત હોય તે જ જિનમન છે. તેથી જ શ્રી જિનમત સૂચવે છે કે- સર્વ ધર્મ સમ અને સર્વ મ મમ એમ ! મનાય જ નહિ. આ નિરૂપણ મહાપુરૂષોએ કર્યું છે માટે સર્વધર્મ સમ અને સર્વ ધર્મ મમ એમ માનવું કે બોલવું તે પણ મહાપાપ લાગે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય છાતી ઠોકીને કહી ગયા છે કે આપણે છે મહાપુણ્યશાળી છીએ કે તપાગચ્છની પ્રાપ્તિ થઈ છે. તપાગચ્છમાં આપણે જન્મ થયે. તપાગચછના આગમો આપણું હાથમાં આવી ગયા ભગવાનના શાસનનું સત્ય તપાગચ્છને જ મળ્યું છે. આવા તપાગચ્છમાં અમને સાધુપણું મળ્યું, આગમ વાંચવાની તાકાત આવવા દીવાની જેમ સ્પષ્ટ દેખાય કે “આ સત્ય છે, આ અસત્ય છે છે. આમ સત્યાસત્ય સમજાયા પછી પણ જો સત્યા સત્યને કહેવામાં લે ચા વાળવા ન તે ભગવાનના શાસનને દગો દેવા જેવું છે. અને આ રીતે શાસનને દગો દે છે એના જેવું ભયંકર પાપ એક નથી.