________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ગoos
O RU ISBT LIST
ASIR)૮ 09 . ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
શ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ દીક્ષા સિવાય મિક્ષ નહિ. સંસારમાં દાખ સિવાય કાંઈ નહિ. જે સુખ છે તે દુઃખ 9
સાટે છે. સંસારમાં સુખ હોય તે સાધુપણામાં છે. કાં જેને સાધુજ થવા જેવું છે ?
તેમ જેના હૈયામાં છે તેને સુખ છે. 0 ૦ પાપથી ડરે તે નાનું હોયતે ડાહ્યો છે. પાપથી ન કરે તે મોટી ઉમરને હોય છે
તેય ગાંડે છે. પાપથી ડરે તે ઓછું ભણેલ હોય તેય પંડીત છે. અને પાપથી તે ન કરે તે ગમે તેટલું ભણેલે હોય તેય મુરખ છે. જીવ માત્ર દુખના દ્વેષી બની ગયા છે કેમકે વાસ્તવિક ગુણ દેવની તેમને ખબર છે નથી કરાણુ કે મેહને અંધાપો વ્યાપક છે. તેને લઈને તેને ખબર નથી કે દુઃખ શાથી આવે છે? દુઃખનું નામ સાંભળતા તેને ગુસ્સે આવે છે. કયારે દુઃખ જાય છે તેની ચિંતામાં મરે છે. તે દુઃખ કાઢવા શું શું કરે તેનું વર્ણન થાય તેમ છે ? તે જ અજ્ઞાન હોવાથી, વસ્તુના ગુરુષે નહિ સમજવાથી, જગતન. સઘળા | સુખ પર અતિશય રાગ છે. તે રાગને લઈને તેની ભયંકર પાયમાલી થઈ રહી છું છે. આવા સ્વભાવને લઈને તે અધમ કરે છે તે દુઃખી થવાનું જ છે. પરંતુ છે
ધર્મ કરે તેય દુઃખીજ થવાને છે. તે જે જે કરે તેથી દુખ અને દુખ જ પામે છે. 4 ૦ આત્માની મલિનાવસ્થા તેનું નામ સંસાર આત્માની શુદ્ધાવસ્થા તેનું નામ મોક્ષ. 0 ૦ જે ખાવામાં પાપ ન માને તે કદિ અણુહરી પદ પામે નહિ. • શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવાવાળાને મુક્તિમાં શંકા હેય નહિ. જેને
મેક્ષમાં શંકા હોય તે અનંતા નવકાર ગણે તેય તેનું કલ્યાણ થાય નહિ. ૦ જયાં સુધી મેક્ષની ઈરછા ન થાય ત્યાં સુધી સાચી ઉદારતા આવે નહિ અને તે
જીવ ભગવાનની સાચી ભક્તિ અને સાધુની સાચી સેવા કરે નહિ. 1 ૦ પાપરૂપ સંસારને અધમ માની તેના પર અરૂચિ પેદા થાય અને ત્યાગ ૫ ધર્મ છે
પર રૂચિ પેદા થાય તેનું નામ જ ધર્મરૂચિ ! કે , પાપથી દાખ આવે છે આ વાત જેને ખબર ન હોય તે બધા અનાર્ય છે. 9 oooooooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-મનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ "