________________
જ્ઞાન ગુણુ ગંગા
પ્રજ્ઞાંગ
13
૦ જાગરિકા- સારી રીતે ધમ યાનમાં પ્રવત્તવું તે. તે જાગરિકા ત્રણ પ્રકારની છે. શ્રી ગૌતમ મહારાજાએ પ્રશ્ન કર્યો કે- “ હે ભગવન ! જાગરિકા કેટલા પ્રકારની છે? ભગવાને કહ્યુ` કે- “હું ગૌતમ ! જારકા ત્રણ પ્રકારની છે પહેલી બુદ્ધ જાગરિકા તે કેવલી ભગવંતને હોય છે. બીજી અયુદ્ધ જાગરિકા, તે છાસ્થ અનગાર-મુનિને હોય છે. અને ત્રીજી સુક્ષ જાગરિકા, તે શ્રમણે પાસક-શ્રાવકને હાય છે.
O
ક્રોધાદિકનું ફુલ શું? ભગવાને કહ્યું- “કા ધ, માન વગેરે કષાયે આયુષ્ય ક સિવાયના સાત કર્મોની શિથિલ બંધનવાલી પ્રકૃતિએને દૃઢ બધનવાઢી કરે છે.
.
કાણુ કયા સ્વર ખેલે અને તે સ્વની ઉત્પત્તિ કયાંથી અંગે- મયુર ‘ષડજ’ સ્વર ખેલે છે. કુકડા‘ ઋષભ' સ્વર ખેલે છે, હંસ ગાંધાર' સ્વર ઉચ્ચારે છે, ગવેલક ‘મધ્યમ’ સ્વર બેલે છે, વસંતઋતુમાં પુષ્પ ખીલવાના સમયે કૈયલ ‘પામ' સ્વર બેલે છે અને હાથી સાતમા નિષાદ સ્વર બાલે છે.
કઠમાંથી ષડ્થ સ્વર ઉત્પન્ન થાય છે, હૃદયમાં ઋષભ ઉદ્ભવે છે, નાસિકામાંથી ગાંધાર પ્રગટે છે, નાભિમાંથી મધ્યમ થાય છે, ઉરસ્થલ અને કંઠમાંથી પ`ચમ થાય છે, લલાટમાંથી ધવત થાય છે અને સર્વ સધિમાંથી નિષાદ ઉદ્દભવે છે. આ પ્રમાણે સાતે સ્વરાની ઉત્પત્તિ છે.
શ્રાવકના ખાર ત્રતાને વ્યવહાર અને નિશ્ચયથી વિચાર કરત બીજા વ્રતમાં જણાવ્યું છે કે- અસત્ય ભાષણથી નિવૃત્ત થવું તે વ્યવહારથી બીજુ 1 છે અને શ્રી જિનેશ્વરદેવે કહેલ જીવ-અજીવનું' સ્વરૂપ અજ્ઞાન વડે વિપરીત કહેવુ અ પરવસ્તુ જે પુદ્દગલાદિક છે તેને પેાતાની કહેવી તેજ ખરેખરૂ મૃષાવાદ છે. તેનાથી જે વિરમવુ તે નિશ્ચય નયથી બીજું વ્રત છે. આ વ્રત વિના બીજા વ્રતાની વિરાધના કરે તેનું ચરિત્ર જાય છે પણ જ્ઞાન અને દન એ બે રહે છે, પરન્તુ નિશ્ચય મૃષાવાદથી વિરાધિત થતાં જ્ઞાન, દર્શન અને ચરિત્ર ત્રણે જાય છે. આગમમાં પણ કહેલ છે કે- એક સાધુએ મથુન વિરમણવ્રત ભાંગ્યું અને એકે બીજું-મૃષાવાદ વિરમણ વ્રત ભાંગ્યુ છે, તે તેમાં પહેલે સાધુ આલેાચના વિગેરેથી શુધ્ધ થાય છે પણ બીજો મૃષાવાદ વિરમણુ વ્રતના ભંગ કરનાર સ્યાદવાદ માર્ગના ઉત્થાપક હાવાથી આલેાચનાદિક વડે શુધ્ધ થતા નથી.” (અનુ. ટાઈ. ૩ ઉપર)