________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સ
- A2 સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજવામચંદ્રસૂરી9-1ણજી મહારાજા
ર૦ર૦૦૦
ooooooooooooooooooooooooooo
• ભૌતિક સુખ અને પૈસે એ બે ચીજ જે જગતમાં કિંમતી થાય તે જગત ધર્મ છે
માટે નાલાયક કહેવાય ! ૦ ધર્માત્માને કદાચ સંસારમાં રહેવું પડે અને રહે તે તે ઘરને પણ દેવતાઈ
બનાવે અને સુખી બનાવે. ૦ વીતરાગને સાધુ જગતથી ન હોય, જગતના સાધુથી ને, જગતના સાધુને *
ગામ હોય- દેશ હોય, જમીન હોય જાગીર હોય, જ્યારે વીતરાગતા સાધુને ૪ તેમાંનું કાંઈ ન હોય! વીતરાગને સાધુ એટલે જેને ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ અને પાસે કુટી કેડિ નહિ, અનાદિથી અનંત આત્માઓ કર્મથી સહિત છે, તે બધા આત્માઓ પર કર્મનું છે સામ્રાજય ચાલે છે. તેથી તે બધા જ કર્મ જે વિચાર આપે તે કરે છે, જેમ ? બેલાવે તેમ બેલે છે અને જેમ કરાવે તેમ કરે છે. સુખની લાલચ માં અનેક 0 જાતિના પાપ કરે છે, ધર્મને અધમ બનાવી કરે છે અને મોટેભાગે દુખમાં
સબડે છે ૦ કેઈપણ જાતિની ઈચ્છાને અભાવ તેનું નામ જ વાસ્તવિક સુખ. ૦ ભગવાન શ્રી જિનેશ્વર દેવના ધર્મના આરાધક આગળ મહ કુતરા જેવા છે. - દુનિયાના સુખી અને ધર્મભાવ પેદા ન થાય તેવા જીવને પુય મામુલી 8
છે. અને પાપોદય ભારે છે. 0 , જીવને ધન જ્યાં સુધી ખરાબ ન લાગે ત્યાં સુધી સમજી લેવું કે તેનું મિથ્યાત્વ 9
ગાઢ છે, અવિરતિ ભારે છે, કષાયે નાચાનાચ કરી રહ્યા છે. તેવા જીવને ભગ- 3
વાનનું દર્શન દર્શન રૂપે ફળે નહિ. $ 0 પૈસે જેને વહાલું લાગે અને તેનું દુઃખ ન થાય તે અસલમાં જૈવ જ નથી. 0 0 , જેને દુઃખ ખરાબ લાગે છે તેને જે પાપ ખરાબ ન લાગતું હોય તે તે ભારેમાં તે
૦
૦
૦
පපපපපපපපෑ
ભારે મોહાંધ છે.
છે ધર્મ સાધુપણામાં જ તેને તમને લાભ થાય એ જ “ધર્મલાભ” ને અર્થ છે. તું oooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) /o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે.શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ "