________________
F*
: નિષ્પક્ષ શ્રી જૈન શાસન : ( ભ. શ્રી ગૌતમસ્વામિ મહારાજા અને શ્રી આનંદ શ્રાવક છે
– શ્રી ગુણરાગી 5 x 8 + 81 8-
1 0 - ૨.૨મતીથપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રી આનંદ-કામદેવાદિ દશ મહા શ્રાવક તરીકે સુપ્રસિદ્ધ છે. અત્રે મારે શ્રી આનંદ શ્રાવકની એક નાનકડી જ ! વાત કરવી છે.
વાણિજ્ય ગ્રામ નગરમાં મહા શ્રીમંત એવો આનંદ નામને ગૃહપતિ રહે તે છે તે અ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની દેશનાથી પ્રતિબોધ પામી મહાશ્રાવક ન બને. ચૌદ વર્ષ સુધી શ્રાવકપણાના કર્તવ્યથી આત્માને ભાવિત કર્યો અને પછી ૧ વિચાર સાથે કે શ્રાવકની અગિયાર પડિમા વહન કરૂં. બધા વજન-કુટુંબીજનેને ન ભેગા કરે પોતાના જયેષ્ઠ પુત્ર ઉપ૨ ઘરનો ભાર સોંપી, પિતે કેટલાક નામના સંનિનઆ વેશમાં તાની પૌષધશાળામાં આવ્યું. ત્યાં ભૂમિને પ્રમાઈ, ઉચ્ચાર-પ્રશ્રવણની ભૂમિને ૧ પડિલેહી, દર્ભના સંથારા ઉપર આરૂઢ થયે. અને ત્યાં ક્રમે કરીને શ્રાવકની અગિયાર
પડિમા બહન કરી. તે પછી તપથી જેનું શરીર સુકાઈ ગયું છે તેવા તે આનંદ 8 શ્રાવકને એક દિવસ નિર્મલ અથવસાયથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી છે અવધિજ્ઞ ન ઉત્પન્ન થઈ આવ્યું.
હવે તે વાણિજ્યગ્રા મની બહાર એકવાર શ્રી મહાવીર પરમાત્મા સસર્યા. પ્રભુની અનુજ્ઞા લઇ શ્રી ઈન્દ્રભૂતિજી (ગૌતમ સ્વામી) ગણધર ત્રીજી પરિસિમાં તે વાણિજ્ય ગ્રામમાં યથારૂરિ આહાર ગ્રહણ કરી ગામની બહાર જતાં લોકોના મુખથી કલાક સંન્નિષમાં રહેલા શ્રી આનંદ શ્રાવકની તપની પ્રવૃત્તિ તેમના સાંભળવામાં આવી. તે પ્રત્યક્ષ રવા તેઓ ત્યાં ગયા ! ખરેખર મહાપુરૂષે કેવા ગુણાનુરાગી હોય છે. આજે છે આ ગુણ નુરાગી પણું નાશ પામવાથી શાસનમાં જે વિટંબણુ જન્મી છે તેનું વર્ણન છે. થાય તેમ નથી. ત્યારે તે શ્રી આનંદ શ્રાવક, સાક્ષાત્ શ્રી ભગવાન ગૌતમસ્વામી મહારાજાને આવતા જોઈ ઘણુ જ હર્ષથી તેમને વંદના કરી અને કહ્યું કે- હે સ્વામી! ? તપસ્યાને લઈને જેના શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલા છે એવો હું આપની સમીપે આવવાને શકિતમાન નથી. માટે આપ મારી ઉપર કૃપા કરીને મારી નજીક છે પધારે” તે વખતે શ્રી ગૌતમ સ્વામી મહારાજા પણ જયાં શ્રી આનંદ શ્રાવક રહેલા છે ?
ત્યાં આવ્યા. સ્વામીના ચરણમાં ત્રણવાર મસ્તક વડે નમસ્કાર કરીને આનંદ શ્રાવકે છે પૂછયું કે- “હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય કે ? નહિ?” ત્યારે શ્રી પ્રથમ ગણધરદેવે કહ્યું કે- “હા, ઉત્પન્ન થાય.” તે વખતે શ્રી જ આનંદ શ્રાવકે પણ કહ્યું કે- “હે મહારાજ ! મને પણ અવધિજ્ઞાન થયું છે. તેનાથી