________________
વર્ષ ૮ : અક–૧૧ તા. ૭-૧૧-૯૫ ૩
નહિ ને આજે જ કેમ ? મને જવામ તરત મળ્યા કે દૈવદ્રવ્યથી પુજા કરવા જવાના દુષ્ટ ઈરાદાના કારણે જ આવુ. થયું. મતીયા પૂજાના લાભથી હુ· વચિત રહયા. પણ આવા બબ્બે અપશુકના કેવા કહેવાય ? મે' તેા દેવદ્રવ્યથી પૂજા કરવાનુ તે શુ. વિચારવાનું ય સુલત્વી (અરે! મુલવી નહિ) બ`ધ રાખી દીધુ. મારૂ દિવસનુ આવેલું આ દેવદ્રવ્યથી પૂજા કરવાનું સપનું...ના ફળ્યુ તે સમેલનવાળાઓનુ તે। એ સપનું ફળશે જ કયાંથી ? કેમકે એ તે દિવા સ્વપ્ન દિવસે આવેલુ. સપનું છે. આપણા શ્રી ક~ સૂત્રમાં જણાવ્યુ' છે કે- તે દિવસે આવેલું સપનું ફળતુ નથી એટલે આ સમેલન દિવસે જ ભરાતુ હતુ. અને આ બધા નિણ્યા દિવù આવેલા સપના જેવા જ
જાણવા.
એટલે જે, મહાસંતનુ સપનુ નહિ ફળવાનું મૂળ કારણ એ છે કે તે દિવાંસ્વપ્ન દિવસનું` સપનુ` છે.
પછી બીજું સાનેરી સપતુ એ જોયુ કેમે' ચાથા સુપનામાં આવતા શ્રી લક્ષ્મી દેવીની ઉછામણી લીધી. તેની રકમ સ ખાતે જમા કરાવવા જતાં પહેલા મને વિચાર આવ્યે કે—આ દેવદ્રવ્યની જ રકમ ગણાય છે અને હમણાં હમણાં એવા ઠરાવ થયેા જ છે કે–સપનાની જ પહિ પણુ દરેક પ્રકારની ધ્રુવ સાથે સબંધ ધરાવતી ઉછામણીની
કમ
* ૩૪૯
પૂજારીના. પગારમાં, ભગવાનની ભવ્ય આંગી રચનામાં ચાલી શકે, ‘તે પછી સંધમાં જમા કરાવવા જવાની જરૂર જ કર્યાં છે ? હવેથી હું જે પૂજા, પાઠ કરીશ તેના ખર્ચમાં ગણી લઈશ. અને ક્રીથી ભગવાનની પૂજાને ચડાવા બાલીશ, અષ્ટ— પ્રકારી પૂજાના ચડાવા મેલીશ તેમાં પહેલાની ઉછામણીની રકમમાંથી જ આપી દઈશ, એટલે જમાં કરાવવા જવાની જ જરૂર નથી. રકમ જમા કરાવવા જાઉ તા તેમને ચાપડા ચીતરવા પડે. આવા સ`ઘના ચાપડા-પેન બગાડાવવાની એક મારા રકમ
જમા
કરાવવા જેવા તુચ્છ કારણે મને જરૂર નથી લાગતી.
એટલે આવા બધા સવિચારાને લીધે હું પૈસા જમા કરાવવા જતા અટકી ગયા. પણ પછી [હજી સપનુ ચાલુ જ છે] તે
મારે ઘેર ઉઘરાણી વાળા આવ્યા. મને કહે પેલા પૈસા ભરી ઢો મે ઉપરની ધારદાર દલીલે કરી અને કીધુ` કે હમણાં સ`મે ને ઠરાવ કર્યાં જ છે ને કે સુપના વગેરેની ખેાલીની રકમ શ્રાવકા પૂજામાં વાપરી શકશે. તા હુ તેમાં વાપરી નાંખીશ. તમે મારૂ નામ કાઢી નાંખે. મારા ખાતે રકમ જમા કરી ઢા’
એટલે તેમને મને કીધું કે હવે સમેલનની પૂછડી, પૈસા ભરી દે. છાની માની નહિ । તારૂ નામ હેરમાં
દઇશ. સમેલનવાળા તે કીધા કરે. દેવભગવાનની પૂજામાં, દ્રવ્યથી પૂજા કરાવવાનુ ચાલુ કરીએ ને તા
મૂકી