________________
વર્ષ ૮ : અક ૧૧ તા. ૭-૧૧-૯૫
રકમ
મહાપૂજા પત્રુ રચાવી શકે છે. ઘણાં બધાં શ્રાવકે જો કાયમી ગીની જેમ કાયમી મહાપૂજા થતી રહે તે માટે માટી એકઠી કરીને રાખી મૂકે તે પણ શાસ્ત્રકારો તે રકમને જિનભકિત સાધારણ સ્વરૂપ દેવદ્રવ્ય કહેશે. અને સતિ હિ દેવદ્રવ્યે વાળા પાઠ આવા દ્રુષ્ણમાંથી મહાપૂજા થઈ શકે તેમ કડે જ છે. અને મહત્ત્વની વાત તા એ છે કે શાવિધિ મુજખ થાય તેટલી જ મેાભા શ્રી જિનમ`દિશમાં કરવાની છે. નીતિના દ્રવ્યથી રાટલા જ મળતા હાય તેથી મીઠાઇ ખાવા જેમ અનીતિ ન કરાય, તેમ સ્વદ્રવ્યથી કે ઉચિતદ્રવ્યથી થતી થાડી શાભા પશુ મહાલાભદાયી છે. અશાસ્રીયવિધીથી થતા મહાડ બરની કાર્ય ક્િ'મત નથી.
૫૦ દર્શન શુદ્ધિ ગ્રન્થમાં ૨૫૨ આ પાને લખ્યુ છે કે દેવદ્રવ્યથી શ્રાવકા પૂજા-મહાત્સવ વગેરે કરતા હાય તે જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણે। દીપી ઉઠે છે’[પુ. ૧૯૬] તમે શ્રાવકેાને આવા લાભથી વંચિત કેમ રાખે છે?
ઉ અમે શ્રાવકને લાભના નામે મહાપાપમાં પાડવા માંગતા નથી. અહીં દેવદ્રવ્ય એટલે પૂજા-મહેાસવાદિ માટે નિશ્ચિત કરેલુ શ્રાવકનુ પેાતાનું ધન સમ જવાનુ છે. (દ્રવ્ય સપ્તતિકાકાર તેને દેવદ્રવ્ય કહે છે.) ખાવા ધનથી પૂજા-મહોત્સવાદિ શ્રાવકા ક ા તેથી સ્વપરના જ્ઞાનાદિ ગુણા દીપે એમાં અમારા કયા વિરોધ છે ? પૂજની બાબતમાં કયાંક કયાંક હજી ગરમડા ચાલુ મહોત્સવની
થઇ હશે ? પણ
: ૩૪૭
શ્રાવ
કરનારા
વાતમાં તે અમારી જાણકારી મુજબ શ્રાવકના પૈસા સિવાય દેવર્દ્રવ્યથી મહાત્સવ કેાઈ સંધમાં થયા નથી, થતા નથી. છતાં દેવદ્રશ્યથી મહાત્સવ કરાવીને કાના રત્નત્રયી ગુણેાને દીપાવવાની વાત મહા સુધારકને અને તેમની ‘હિમત” ને ધન્યવાદ' દેવા પડે! આજે સઘેમાં ટીપ કરીને કે દિવસે નેાંધીને જે અદ્ભાઇ મહેત્સવાદિ થાય છે, તે ભગવાનની ભકિત માટે નિશ્ચિત બનેલુ ધન હાવાથી થાઅકારાની પરિભાષામાં તે અપેક્ષાએ દેવદ્રવ્ય કહેવાય. છતાં વ્યવહારમાં તે દેવકા સાધારણ જેવું છે, ઉપરમાં જણાવેલ દેવદ્રવ્ય શબ્દ ખરેખર તા આ અમાં વપરાયેા છે. હા, જૈન દર્શનની પરિભાષા ગુરૂગમથી ન સમજી હાય તેવા અજૈન પંડિત ઉપરના પાઠના પોતાની રીતે અથ કરે, અને દેવદ્રવ્યમાંથી પૂજા-મહત્સવ કરવાની છૂટ આપી દો એ બનવા જોગ છે પણ એવા અન ગીતા ગણાતાએ કરે ત્યારે ખેદ થાય છે. (ક્રમશઃ)
-
પ્રગટ થઇ ચુકેલ છે. અતિચારાની વ્યવસ્થા – (૫'ચ પ્રતિક્રમણ વિવરણુ અતગત) લેખક : ૫' શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પેજ : ૨૮૮ મૂલ્ય રૂા. ઃ ૨૫ એ પ્રતિક્રમણ સૂત્ર અંગ્રેજી મૂલ્ય રૂા. ૨૦ સામાયિક સૂત્ર અગ્રેજી
--
મૂલ્ય રૂા. ૮-૦૦ લખે। શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ-જામનગર