________________
•
=
i
,
.
શ રાવલ
•
CE
મારા ભૂલકાઓ,
ચોમાસું આવ્યું ને લાવ્યું મુશળધાર વરસાદ.
ધરતીમાતાએ લીલી લીલી મુલાયમ ચાદર માથે ઓઢી લીધી ને વરસતા વર. ચાદમાં નાના નાના ભૂલકાઓ છબછબીયા કરવા લાગ્યા,
આવ રે વરસાદ, ઢેબરી વરસાદ
‘હની ઉની હતી તે કરેલાનું શાક કેક ભોળાં ભૂલકાઓ શેરીમાં છૂપી-છૂપી રમી રહ્યાં છે ને કેક ભીની માટીથી અનેક પ્રકારની રચનાઓ બનાવી રહ્યાં છે. કેક વળી પત્તાના મહેલ જે માટીને મહેલ બનાવી રહ્યાં છે.
. ત્યાં તે જોરદાર પવનને ઝપાટે આવ્યું ને સાથે લેતે આ મુશળધાર વરસાદ. નાના-નાના ઝુપડાઓ તુટી પડયા. નાના-નાના ગલુડીયાઓ રમત-ગમત છેડીને ભરાઈ પેઠાં પિતપતાના ઘરમાં.
પ્યારાં ભૂલકાઓ, તમે પણ આવી રમત રમતા હશે ને! પરંતુ,
તમને ખ્યાલ હશે જ કે આપણું જીવન પણ આ ભૂલકાઓની ઘર-ઘર રમત જેવું છે.
' જીવન ક્ષણ ભંગુર છે. જ્યારે કાળને ઝપાટે આવશે તેની ખબર નથી જે સાવચેત ન બન્યા તે આ કર્મરાજને જોરદાર આંચકે ને સાથે લેતે આબે પાપની વણજાર. કાંઈક આશાઓ ને મહેરછા કકડભૂસ થઈને તુટી પડશે. બળીયું છેડીને ૮૪ લાખ યોનિમાં ભટકવા ચાલવા જવું પડશે.
ખરેખર, કર્મરાજાને મેથીપાક ખા ન હોય અને આઠ-આઠ સાંકળેના બંધનથી છુટવું હોય તે આપણે સૌ સત્કાર્યો, ધાર્મિક અનુષ્ઠાને, તપ, જપ અને નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરતાં થઈ જઈશું તે જ જીવન ધન્ય બનશે, પાપની વણજાર કકડભૂસ થઈને તુટી પડશે.
* ક્ષણભંગુર જીવનની કિંમત સમજ આજથી, અમ ઘડી સુશ્રદ્ધાપૂર્વક સતકાર્યો આદિ કરવા લાગી જશો ને? કયા કયા સત્કાર્યો તમે કર્યો તે મને જણાવવા નેધી લે મારું સરનામું
રવિશિણ જૈન શાસન કાર્યાલય, જામનગર-૫
(5