________________
અદા
અનુપમ સૌભાગ્યના સ્વામી પૂ. મુનિરાજ
શ્રી જયભૂષણુવિજયજી મ. સા. મ-જવર હર મ હાદ :one-૯ હું સૌભાગ્યવંતે સેરઠ દેશ તેમાં મોટી મોરડ (ધોરાજી) ગામ મૂળનાયક શ્રી ! આ વાસુપૂજ્ય સ્વામી શીખરબંધી દહેરાસરમાં બિરાજે. તેમાં વીસા શ્રીમાળી જ્ઞાતિમાં છે. R દેશી સોમચંદ જગજીવનદાસ તથા શ્રીમતી કપુરબેનને વસવાટ. બંને સીધા સાદા ?
અને ધમી જીવ તેમના ત્રીજા પુત્રરૂપે વિ.સં. ૧૯૬૧ના કા. શુ.–૫ જ્ઞાન પંચમીના 4 # શુભ દિને જન્મેલા જીવનલાલભાઈ એ જ આપણા પૂજ્ય મુનિરાજ શ્રી જય ભૂષણવિજયજી છે
મ. સા. તેઓને નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારને વરસે મળેલ. અભ્યાસ તે ગુજરાતી બે ધરણને જ. પણ કેઠસૂઝ એવી કે વેપાર ધંધાના હિસાબ છે 8 કિતાબ અને સરકારી કામકાજમાં પણ ક્યાંય પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ $
પ્રતિક્રમણને પૂરો એટલે વતનમાં હેય ત્યારે પોતે ઉપવાસી હે ય , છટુ કરેલ છે છે હોય તે પણ આખા સંઘને પકખી પ્રતિક્રમણ આદિની આરાધના કરે. સંધના છે નાના મોટા સૌ એમનું માન સાચવે.
વડીલ બધુના પગલે ૧૪ વર્ષની વયે વ્યવસાય અર્થે તેઓ કલકત્તા ગયા. ? છે ત્યાં ધંધે સારે વિકસાવ્ય, તેની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ આગળ વધ્યાં.
પિતાશ્રીની બધી અંતિમ ઇચ્છાઓ પૂરી કરી મનડું તે સંસારમાં ન માને, તેમ છતાં તે છે પણ લગ્ન કરવા પડયાં અને પરિવાર પણ થયે. સાંસારિક જવાબદારીઓ એક પછી છે એક આવતી ગઈ અને ઉચિત કાવ્યરૂપે તેઓએ તે બધી પૂરી કરી.
તે સિદ્ધગિરિની શીતલ છાયામાં સં. ૧૯૮૦ માં પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર- 8 8 સૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં માસુ-ઉપધાન તપ-માળ વખતે સજોડે છે છે ચતુર્થ વ્રતને સ્વીકાર, આ આરાધનાઓ કરીને દીક્ષા લેવા માટે સજજ થયા. તે { વખતે જ અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનને સ્વર્ગવાસ થશે. જેના છે પરિણામે નાની ઉપકારના બંને પુત્ર રમેશચંદ્ર અને છબીલદાસની જવાબદારી એમના 8 Öપર આવી પડી અને દીક્ષા લઈ ન શકયા. આ બંને પુત્રોને પણ સંયમ માગે છે વાળવાની તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેને પુરુષાર્થ પણ તેએાએ ચાલુ છે રાખે.
સં. ૨૦૦૨ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જુનાગઢમાં થયું, તે વખતે આખું ચોમાસુ અખંડ પૌષધ વચમાં લેચ, તપશ્ચર્યા આદિ આરાધના સભર પૂરું કર્યું, ત્યાર બાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯ માં પૂજ્યપાદશ્રીનું ચોમાસું કલકત્તા થયું, છે
- ((અનુ. પેઈજ ૨૮૮ ઉપર)