________________
વ ૮ અ ક ૬ તા. ૨૬-૯-૯૫ *
ખુબ ઉદારત થી ઉમટેલા ૧૦,૦૦૦ (દસ હજાર) માણસની ભક્તિ કરેલી ત્રણ એન્ઝા ત્રણ મ`ડળેા ૨૦ અનેક શણગારેલા વાહને સાથે ભવ્ય તપસ્વિના વરવાડા ચડયા હતા. ૧ કિ. મી. લાંબા વરધૈાડાને નીહાળવા નાસિક, ચેવા, પચિારા, અમલનેર, માલે ગામથી સેકડો ખસેા આવી પહોંચી હતી. રા કલાક રવાડા ફરી ઉપાશ્રય પાસે વિશાળ બાંધેલા ભવ્ય માંડપમાં સ્ટેજ પર તપસ્વિના સત્કાર સમારેહ યાજાયા. બહુમાનના શણુ ચઢાવા ૨૦ હજાર, ૧૧ હજાર, નવ હજારમાં ગયેલ. એના લાલ અનુક્રમે ગુલ ખચંદ મેાથરા પરિવાર વણી ભુપેન્દ્ર સધવા પરિવાર નાસિક શશિકાંત મેાતીલાલ નાસિકવાળાએ લીધા હતા. સુમતિભાઇ ૨દુલાલના હસ્તે તમામ તપસ્વિને અનુશાદન પત્ર અપાયેલ. સદ્ય તરફથી ૮૧, મેાટા તપસ્વિને સેનાની વીટી તેમજ માલેગ મવાળા જગદીશભાઈ તરફથી પશુ ૮૧, ધાટા તપસ્વિને સાનાની વીટીની પ્રભાવના થયેલ ઉપરાંત સા તરફથી ૧૬--૧૧ , ઉપ૨ના તપસ્વિને ચાંદીના ગ્લાસ ૯–૮ ઉપરના તપવિએને ચાંદીની કડકાટી મેક્ષદ'ડકવાળાને ચાંદીની વાટકી તથા ૨:૦૬૪ પ્રહરી પાષધથી ચાંદીની દીવી ત્થા અમલનેરના મ`ડળના તમામ સભ્યને પણ ત દીવી આપેલ ઉપરાંત ૨૦૦ રૂા. રોકડાની પ્રભાવના ઉપરાંત ત્રણ ભાઇએ તરફથી જુદી જુદી તમામ ૨૫૦ તપસ્વિ. આને ૧૦-૧૦ ગ્રામ ચાંદીના સિકકાની પ્રભાવના થયેલ.
: ૨૦૧
સાંજે અતિભવ્ય મહાપૂજા (મ`દિર શણગાર-આંગી) ભુપેન્દ્રભાઇ સ`ઘવી પરિવાર નાસિકવાળા તરફથી હાઇ સાંજે વાજતે ગાજતે રાજાશાહી ડ્રેસમાં ધાડાપર બેસી વર્ષીદાન દેતા દેતા પૂજયશ્રી આદિ ચતુર્વિધ શ્રી સ'ધ સાથે મદિરે ચૈત્યવદનાદિ કરી ભવ્ય આરતિ ઉતારી હતી, સત્રે ભવ્ય ભાવના થઈ હતી..
સકાળ દૈનિકની પૂતિ નીકળી હતી જેમાં તમામ ઉપકારી પૂ. ગુરૂ ભાની પ્રતિ કૃતિ સાથે (નેવુ) મેાટા તપસ્વિના ફોટા સાથે તપમની મહત્તા સમજાવતી વાર્તા અંકિત કરવામાં આવી હતી.
ભાદરવા વધુમાં તપશ્ચર્યા ઉજવણી નિમિત્તે ભવ્ય પ'ચાન્શિકા મહાત્સવ થશે માદ ગુલાબચ`દજી એથરા (વણી) પરિવાર તરફથી આસા સુદ ૧૪ ના ઉપધાન તપ શરુ થશે.
ઉપરોક્ત પ્રસંગ મહારાષ્ટ્રભરમાં સુવર્ણ પૃષ્ઠ ઉમેરી ગયા. આખાયે મહારાગ્ભરમાં અત્ર તપશ્ચર્યા રેક રૂપ ચઈ હતી.
*ટી (ઉટકામ’ડ) પૂ. આ. દેવ શ્રી વિજ્રય ભુવનતિલકસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. આ. શ્રી ભશેાકરત્નસૂરીશ્વરજી મ. ઠા. ૪ સાથે પૂ. સાધ્વીજી શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠાણા ૯ ને અષાઢ શુદ ૨ ના ચાતુર્માસાથે પ્રવેશ શુદ ૧૪ થી સાંકળી અર્જુમ અને આ બિલ શ્રી ગૌતમસ્વામીજીના છઠ્ઠુ શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ ભ‚ના અર્જુન પારણા સન્માન વ્યાખ્યાનમાં શ્રી અમરસેન વિ. મ.