________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫
વતી હતી. ત્યારબાદ ભા. સુ. ૭ દિવસે તપસ્વિના સન્માનના કાર્યક્રમ રાખવામાં આન્યા હતા. જેમાં ઉછળતા ઉલ્લાસપૂર્ણાંક અને અનુમાદનીય ઉદારતાથી યુક્ત એવુ' સમાન [ભકિત] કરવામાં આવ્યુ. હતું. જેમાં (૧) સિધ્ધિતપ તથા માસક્ષપણુ તપસ્વિનુ ૧ તાલાપ્રમાણ સુવણુ ચેઇનથી, (૨) સાળ ઉપ. ના સ્વિનુ" ૬ ગ્રામ પ્રમાણ સુવણુની નથી, દશ ઉપ. ના તપસ્વીનુ ગ્રામ પ્રમાણુ ચાંદીના સિકાથી તથા તથા ચૌષઠપહેરી પાષધવાળાઓનુ ગ્રામ પ્રમાણ ચાંદીના સિકકાથી
સન્માન
(ભકિત) કરવામાં આવ્યું હતુ.
વૈષધમાં
રહેલ ૫. નાના બાળકાનુ' એક સગૃહસ્થ તરફથી ૧૦૦૧ રૂા. અણુ કરવા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું, સઘળાય તપસ્વિએ નું બહુમાન શ્રી સંઘ તરફથી કરવામાં મળ્યું હતું. અણુ કરવાને લાભ તપસ્વિચ્ચેના સન્માન કરવાની મેલી મેાલીને આદેશ લેનાર શાહ મયાચદ્રજી વરધીચંદજી પરિવારે કરેલ.
તપ–
ચૈઇ
૨૫૦
અટ્ટાઈ
૨૦૦
આમ અભૂતપૂર્વ આનંદ ઉલ્લાસ તથા ધ પરિણામ પૂર્વક આ સઘળાય કાર્યક્રમા સંપન્ન થયા હતાં. તપધની અનુમાઢના નિમિત્તે વિશિષ્ટ શ્રી જિનભકિત મહેાત્સવ પ્રાયઃ દીવાળી આસપાસ થવા ગણત્રી છે. તથા ત્યારબાદ શાહ પન્નાલાલ ઉમાજી પરિવાર તરફથી આસા માસમાં ઉપધાનતપ કરાવવાના નિર્ણાય કરેલ છે.
વિશેષ જૈનેતરોમાં પણ ધમ ભાવના જાગતાં નવ જણાએ અકૃછતપ કરેલ. જુદા જુદા ભાગ્યશાળીઓ પણ તપસ્વીઓના બહુમાન જુદી જુદી વસ્તુઓ દ્વારા કરેલ. જેની નોંધ કરવી અશકય છે. આસામાસની એળીની આરાધના પણ કરવામાં આવશે.
મુંબઇ ગોરેગાંવ- પ.પૂ. આ. ભ. પદમસાગર સુ. મ. સા. ના પરમ વિનય શિષ્યરત્ન નીડરવકતા ૫. પૂ. અરૂણાય સાગર મ. સા. ની આદિ નિશ્રામાં સ્વ. પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચ'દ્રસુરિશ્વરજી મ. ની ૪ થી સ્વર્ગારાહણ તિથી નિમિત્તે ગુણુાનુવાદ સારી રીતે ઉજવાયેલ, તે નિમિત્તે. જુદા જુદા પુન્યશાળીએ તરફથી ૨૫ રૂા. નું સંઘપૂજન તથા ગુરૂપૂજન થયેલ. તે નિમિત્ત આય'બિલ તપ પણ સારા પ્રમાણમાં થયેલ પ્રભુજીને સુંદર અગરચના થયેલ તેમજ વિવિધ તપધર્મ વગેરૈના કાર્યો સુ ંદર રીતે થાય છે તેમાં સારી સખ્યામાં ભાવિકા લાભ લઇ રહ્યા છે.
છેદી ભેદી નાખે છે.
ગાઢ કાળાશને
એકજ દીપક
છેદી નાખે છે
એ જ રીતે
ગમે તેવા મોટા પાપાને ધર્માંની કરવત છેદી ભેદી નાખે છે.
--લઘુ ગોવિંદ