________________
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫ :
થયેલા.
પણ
શમ્બુક ખ તેને મળવાની તીવ્ર તમન્ના હાય તા તને પણ જલ્દી ત્યાં મેકલવા હું આ ધનુષ્યને ધારણ કરીને સજજ જ છુ. હું મૂરખા ! પગ પડતાં કુ થા મરી નય તેમ તારા પુત્ર શમ્ભુક તે મારા પ્રમાદની ભૂલથી મરી ગયા હતા. અને તેમાં મારૂ કોઈ પુરૂષવ ન હતું. તારી જાતને શૂરવીર સમજતા તું જો મારી તને હણવાની ચળને પૂરી કરીશ તે આ યમરાજ-મૃ યુરાજને તારી ભેટ ધરી દઇને આ વનમાં પણ હુ દાનેશ્વરી બનીને યમરાજને પ્રસન્ન કરવા ઇચ્છુ છું. ચાલ તારા પુત્ર શમ્બુક અને તારા ભાઈ ત્રિશ રાને મે' જે રસ્તે માકલી દ્વીધા છે અને તારે પણ જે રસ્તે જવાની તીવ્ર-તમન્ના છે તે રસ્તા ચાલ તને પણ દેખાડી દઉ. સ...ગ્રામ માટે સજજ થા.'
',
સૌમિત્રીના આવા હાડાહાડ પે‘સી જાય તેવા શબ્દો સાંભળીને ખર ખેચર પ્રહાર કરવા લાગ્યા. લક્ષ્મણજીએ ખાણાના મારે ચલાવીને આકાશને ઢાંકી દીધું. ભયંકર સ'ગ્રામ શરૂ થયા. ખર-ખેચરે લક્ષ્મણજીના પૂરેપૂરા સામના કર્યાં. અને જરાપણુ મચક ના આપી.
પણ
આથી વિષ્ણુ લક્ષ્મણુજી સામે પણ જે ખર-ખેચની આવી પ્રચંડ તાકાત છે તે તે અહા! પ્રતિવિષ્ણુ કરતાં ચડીયાત છે. આવી ધ્રુવ-વાણી થઇ. આવાના વધુમાં મારે આટલે સમય ગયા . આમ વિચારીને લજજા પામેલા લક્ષ્મણુજીએ ખર-ખેચરને સમેટી
બધા
૨૪૩
લેવા સુરપ્ર નામનુ તીક્ષ્ણ શસ્ર ફેકયુ અને ક્ષણમાં જ ખર-ખેચરના માથાના ધડથી ઉચ્છેદ કરી નાંખ્યા.
એટલામાં તે ખરખેચરના મીત્તે ભાઇ દૂષણું લક્ષ્મણ સામે યુદ્ધ કરવા આવી ચડયા. તેના પણ લક્ષ્મણજીએ જતાં જતાં સહાર કરી નાંખ્યા. શૂપણખાના લગભગ આખા કુટુંબના સવનાશ વેરાઈ ગયા. ચાંદ હજાર વિદ્યાધરાના પશુ સહાર થઈ ગયા. માતરાજની મહેફીલ પૂરી કરીને વિરાધ સાથે લમણુ રામચંદ્રજી તરફ જવા નીકળ્યા.
ચો દ
[ક્રમશઃ]
શાસન રક્ષા અને પ્રચારનું માસિક શ્રી મહાવીર શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૧] આજીવન સભ્ય રૂા. ૪૦૧] મહિનાની ૧લી તારીખે પ્રગટ થાય છે.
(દર
--
જૈન શાસનની રક્ષા અને પ્રચારનું' અઠવાડિક જૈન શાસન
દર મગળવારે પ્રગટ થાય છે. વાર્ષિક લવાજમ રૂા. ૧૧] આજીવન સભ્ય રૂા. ૫૦૧૩ આજીવન વિશેષાક યાજના શુભેચ્છક સૌજન્ય રૂા. ૧૧ હજાર શુભેચ્છક સહાયક રૂા. પ હજાર શુભેચ્છક રૂા. ૧] હજાર C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લાટ, જામનગર, (સૌરાષ્ટ્ર) ઇન્ડિયા
ફાન : ૭૫૩૨૯ (મગનલાલ મહેતા)
૧.
ર
૩