________________
"
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 8 ચાલે નહિ. તમે લેભી છે તે તેમને પાપ માને છે કે પુણ્ય માનો છો? દાન, { આ શીલ, તપ અને ભાવ એ ધર્મ છે. તે તમને દાન ગમે કે પૈસે કમાવાનું ગમે છે છે ઘણા ય ભાગ્યશાલીઓ! અમને કહી જાય છે કે, બહુ ટીપવાળાને ઉભા ન કરે, નહિ તે A અમે નહિ આવીએ ટીપ કરવા આવનાર તમને બહુ ગમે ? ટીપ કરવા આવનાર છે છે અમને દાન ધર્મ કરવાની તક આપે છે તેમ માને ? તમારે ત્યાં સારો આડતિયે ! 9 આવે તે તમને ગમે ને? બાઈએ પણ સમજી જાય. સારામાં સારી સેઈ કરે તેમ ? { અહીં દાન દેવાને પ્રસંગ આવે તે ગમે ? શકિત મુજબ દાન દે ખરા ? છે હજી તમને સુખની ઈચ્છા થાય છે. સુખ મળે તે મા ય આવી જાય છે છે છે. તેને માટે સંપત્તિનું ય મન થાય છે, સંપત્તિ મેળવવા મહેનત પણ કરો છો છે તે વખતે હું પાપ કરું છું તેમ લાગે છે? બંધ કરૂં તે પાપ કરૂં છું તેમ લાગે છે? છે જેઓ ઘધે ન કરે તે ય મજેથી જીવી શકે, સારી રીતે ધમ કરી શકે અને બે-પાંચ ? છે પૈસા ધમમાં ખચી શકે તેવા પણ વેપાર કરે છે ને? તેને કમને ભય છે? મેહને કે ભય છે? અહીંથી મરવાનું નકકી છે. તે મરીને કયાં જવું છે? સદગતિમાં જવાની છે છે ઈચ્છા પણ થઈ છે?
પ્ર-દુર્ગતિમાં જવાની ઈરછા નથી. * ઉ–ચેરી કરનારને જેલમાં જવાની ઈચ્છા હોય?
આજે પાપ કરતાં કેઈને ડર લાગતું નથી. પા૫ કરતાં જેને ડર ન લાગે છે છે તે તે ધમી જ નહિ. તેને ધર્મ સ્વાર્થ માટે હોય, સારા થવા માટે નહિ! A ધર્મ જુઠ બેલે ? આજીવિકાનું સાધન હોય તો વેપાર કરે ?
. બહુ સુખી જેના દર્શન અમને થતા નથી. ભગવાનને ય થતા નથી ! તેની છે તે મંદિર જોઈને આંખે સળગે છે. સાધુને જોઈને થાય કે, નવરા લોકે છે. કામધે
આવડે નહિ માટે નીકળી પડયા છે. ધર્મ કરનારા બધા વેવલા ને તે દેયા લાગે છે ! શું કેઈવાર તે અહીં આવી ગયો હોય અને વ્યાખ્યાન વધારે ટાઈમ ચલે તે કહે કે, હું મહારાજને સમયનું ભાન નથી !
તમારે જે સુખ જોઈએ છે તે મેક્ષમાં જ છે, સંસારમાં છે જ નહિ આ 8 છે વાતની ખબર છે? તમારે દુ:ખના લેશ વિનાનું, તમારા કરતાં બીજા પાસે અધિક ન ! ૫ હોય તેવું અને સદા રહે તેવું સુખ જોઈએ છે, તેમ હું માનું છું. તમારે તમારા 8 છે સુખમાં દુ:ખને અંશ પણ જોઈને નથી; તમારા કરતાં બીજે અધિક સુખી હોય તે ! છે તેની ઈર્ષ્યા થાય છે, તે સુખ ચાલ્યું જાય તે માથાં પછાડે છો...! સુખ જોઈતું ? A હોય તે મે ક્ષમાં જ જવું જોઈએ તે મેક્ષે જવું છે? ઝટ મોક્ષે જવું છે, સંસારમાં ! છે રખડવું નથી તેમ પણ મનમાં છે ? તમે સંસારમાં રખડવું પડે તેવી રીતે જીવે છે આ ૬ કે મે પહોંચાય તેવી રીતે જીવો છો? તમે સંસારમાં જે સુખ છે તેને લોભી છે કે છે 8 મેક્ષમાં જે સુખ છે તેના લેભી છે?
( ક્રમશઃ ) 8.