________________
[ ટાઇટલ રતું ચાલુ' ] તા તેને બે-ચાર ચેપડાવીને દૂર કરવા જોઇએ તેમ પણ તે દૂર ન થાય તે તેને ગરમાગરમ ભજીયાં ચખાડીને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ.
આપણા દ્વેષ। દૂર કરવા ચોકકસ ગુસ્સેા કરો પરંતુ પરદોષને જોઇને ગુસ્સે થતાં નહી કાઇની ઉપર ગુસ્સે થયા વગર હૃદયમાં ક્ષમા ધરીને સ્વચ્છ ગુણેની છાયા પ્રગટ કરીને જીવન ધન્ય બનાવીએ. ઉમીલાબેન યુ. શાહ જગ્યા પુરા
(૧) ગિરિરાજ ઉપર પાંચ કરોડ મુનિની સાથે...........માક્ષે ગયા હતા.
(૨) આગે અન ́તા સિદ્ધશે પૂજા ભગવ’ત
...***....
(૩) યાત્રા નવ્વાણુ* કરીએ. વિમલગિરિના ચયિતા..........છે.
(૪) નવાણુ' કરનારે એછામાં ઓછી નવયાત્રા.........કરવી જોઇએ.
- ભકિતના નવ પ્રકાર
ભ’ન
-
૧ સત્સંગ-ઈશ્વરની પુરૂષાની સામત,
૨ પ્રભુ કથા પ્રીતિ-પ્રભુની કથા અનહંડ પ્રેમ.
ૐ ગુરુ ચરણ સેવા-અમાપ ભિકત
૪ નિષ્કપટ-ઇવર ગુણુ સ*કી*ન ૫ મ`ત્રજાપ-પ્રભુમાં અતુટ વિશ્વાસ સાથે
આસ્થાવાળા મહા
ઉપર
૬ સદાચાર-શીલ-વિરતિ પ્રેમ-સદ્ગુણ સેવા
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૭ ઈશ્વરમય વિશ્વ ઇન-સંતો તરફ મનહુડ પ્રેમ
૮ યથા લાભ સંતુત-પરદેષનુ સ્વપ્નમાં પણ અદન.
૯ પ્રાણિમાત્ર તરફ પ્રેમ-સરલતા, અભય, અદ્વેષ, અખેદ,
(ચિત્રના મલને દૂર કરવા માટે શાસ્ત્ર જણાવેલ ૯ પ્રકારા)
૨
૧
પુન્યપાલ એસ. મહેતા (ગોરેગાંવ)
જ બુદ્ધિપની જગતિ
મેરૂ પર્વતથી પૂર્વદિશાએ ૪૫,૦૦૦ યાજન જઈએ
ત્યારે પ્રથમ વિજય
નામનુ દ્વાર આવે છે.
મેરૂ પર્વાંતથી દક્ષિણ દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે દ્વિતીય વૈજય ત નામનુ' દ્વાર આવે છે.
૩ મેરૂ પર્વાંતથી પશ્ચિમ દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે ત્રીજી જય ત નામનુ દ્વાર આવે છે.
૪ મેરૂ પર્વતથી ઉત્તર દિશાએ ૪૫,૦૦૦ ચેાજન જઇએ ત્યારે ચાથું અપરાજિત નામનુ દ્વાર આવે છે.
આ ચારે દ્વારા ચાર યાજન પહાળાં તથા ૮ યે।જન ઉંચા અને બન્ને બાજુ ૧-૧ ચેાજન શાખ હાય છે.
સ‘કલિત: હરેશ એચ, મહેતા, રાજકોટ દર્શન એ. શાહ પુના,