________________
RDUODA
202
વસ્તુપાલ તેજપાલની ગુરૂસેવા
—પૂ. સુ શ્રી ધ્રુવસેનવિજયજી મ. રતલામ
ગુજરાત રાજ્યમાં જયારે શા વીરધવલ રાજય કરતા હતા ત્યારે એના મહામંત્રી હતા વસ્તુપાલ અને સેનાપતિ હતા તેજપાલ, વસ્તુપાલ અને તેજપાલ બેઉ ભાઇએ હતા. આ ા'ને ભાઈઓએ નોકરી સ્વીકારતી વખતે રાજા સાથે શરત કરેલી કે અમે સૌથી પહેલ સેવક અમારા પરમાત્માના અને ગુરૂદેવના પછી તમારા એટલે કે મહારાજાના ચેક વખત નાના સાધુ ભગવંતે ઉપાશ્રયમાંથી કચરા કાઢી બહાર ફેકયા તે વખતે રાજાના મામા ત્યાં થઈને જતા હતા કચરા ઉડીને એના પ૨ પડયેા એટલે એ બગડી મેઠ ઉપાશ્રયમાં જઇને એણે સાધુએને ન કહેવાના વેણુ કહ્યા.
સાધુ તે ક્ષમા શીલ હતા એથી પેાતે વેણુ સાંભળી લીધા પરંતુ ઉપાશ્રયમાં તે વખતે એક શ્રાવક સામયિક કરતા હતા તેણે જઈને વસ્તુપાલ અને તેજપાલને બધી વાત કરી ધી. વાત સાંભળીને બન્ને ભાઇઓએ અંદર અંદર મસલત કરી કે આજે સાધુઓને ગદા વેણુ રાજાના મામાએ કીધાં તા કાલે સાધુઓને સતાવે પણ ખરા,
આ અભદ્ર વ્યવહાર જોઇને ખીજા લેાકેા આપણા સાધુએનું અપમાન કરે, સતાવે એવુ' એ બને માટે રાજાના મામાને સજા થવી જોઇએ. બને ભાઇઓએ પેાતાના સૌનિકાને ભેગા કર્યાં બેઉ ભાઈ રાજમહેલ તરફ જવા નીકળ્યા. રાજા વીરધવલને બધા મામલાની જાણ થઈ ગઈ. તેજપાલની પત્ની અનુપમાદેવી તેની પણ ગુરૂભકિત અજોડ હતી. અનુપમ દેવી પણ રાજસભામાં આ વખતે પહોંચી ગઇ. કોઈ અન થતા હાય તા અટકાવવા તેજપાલ અનુપમા દેવીના વચન કહી ટાળતા નહી.
વસ્તુપાલ તેજપાલે રાજા વીરધવલ પાસે ન્યાયની માગી કરી. વીરવધલે કહ્યું. ગુનેગાર અહી હાજર છે એને સજા કરવી હાય તા કરી શકે છે મ્યાનમાંથી તલવાર ખેચી તેજાલ રાજાના મામાના સામે ધસી ગયા. અનુપમા દેવી સાવધ હતી. બેઉની વચમાં જઈ ! ઉભી રહી. નમ્રતા પૂર્વક હાથ જોડી એણે પેાતાના સ્વામીનાથને કહ્યું :
:
નાથ, મામને અભયદાન દેવાની કૃપા કરે. તેણે મામાને માર્યા નહીં પણ એમના જમણા હાથના આંગળનું એક ટેરવુ ઉડાડી દીધું. જેથી જમવા બેસે ત્યારે તેજપાલ યાદ આવે અને જીઢગીમાં કદી પણ સાધુ પુરૂષનુ મપમાન કરે નહીં. સાધુપુરૂષની સેવાથી વર્તમાન જીવનમાં શાંતિ પરલેાક સુધરે, જ્ઞ'ન, દČન, ચારિત્રની પ્રાપ્તિ થાય, આવા હતા આપણા આગળના શ્રમણેાપાસક રહ્તા.