________________
૧ ૧૨ :
5 શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણ પા તક રત્ન વિશેષાંક
વાલ
શત્રુના પક્ષમાં નજરકેદ થયા છે. લક્ષમણજી જીવતા થઈ ગયા છે. આ સતી સીતાદેવીને પિતાના બનાવવામાં આજ સુધી તે સહેજ પણ ફાવી શકયા નથી. મંત્રીઓને સલાહ પૂછતા મંત્રીએ રામચંદ્રજીને સીતાદેવીનું સન્માનભેર પણ કરી દેવાનું કહેતા હયામાં તીવ્ર વેદનાથી રાવણ ઘેરા પ્રત્યાઘાતે અનુભવી રહ્યા છે. આવી ચારે બાજુથી ધૂંધળા છે ભવિષ્યની વિષમ પરિસ્થિતિમાં ફસાઈ ગયેલા રાવણ આખરે બહુરૂપા નામની વિદ્યાને ! સાધવા નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ગયા. ભગવાનની શાંત તથા પ્રસન ચિતે પૂજા કરી. સ્તુતિ કરતાં કરતાં રાવણે છેલ્લે છેલ્લે ભગવાન પાસે (આટલી વિષમદુઃખદ દશામાં ફસાયા હોવા છતાં માંગણ તે ચે જ કરી કે– ફરી ફરી પણ હે ! ભગવાન! કે જગતષિભુ ! મારી તને એજ પ્રાર્થના છે કે ભભવ તારા વિષે મારી | અત્યંત ભકિત થતી રહેજે.
भूयो भूयो प्रार्थये त्वामिहमेव जगद्विभो ।
भगवन भूयसी भूयोत्त्वयि भक्तय भवे भवे ॥३३७।।
સંસારના સુખના ભિખારી બનીને ભગવાનની ભકિતની સદાબાજી કરી દેનાર કે છે કરી દેવાની વાત કરનાર મહાનુભાવ! ચેતે આ દૃષ્ટાંતને કંઈક વિચાશે.
– શાસન સમાચાર :, , વાવ (જ. બનાસકાંઠા) અત્રે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી કરસૂરીશ્વરજી મ. ] છે. સા. ના સદઉપૃદેશથી પાયાથી જીર્ણોદ્ધાર થયેલ શ્રી અજીતનાથ સ્વામી જિનમંદિર તથા ! ( શ્રી વિરુ વિહરમાન તીર્થંકર પરમાત્માની યુતિની ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા ! છે મહોત્સવ પૂ. આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી યશવિજય સુ. | મ. સા. તથા પૂ. આ. શ્રી નવસાગર ( મ. સા. ની શુભ નિશ્રામાં શૈત્ર વદી ૧૪થી છે વૈશાખ સુદ ૮ સુધી ભવ્યાતિભવ્ય ઉજમણું ઊછામણી રેકર્ડ બ્રેક થયેલ. વૈ. સુદ ૭ ના
પ્રતિષ્ઠા થયેલ. બપોરે બૃહદ અષ્ટોતરી સ્નાત્ર ઠાઠથી ભણવાયેલ જીવદયાની ટીપ સુંદર થઈ હતી. વિધિવિધાન જામનગરવાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર ! રીતે કરાવેલ. સંગીતમાં શ્રી જયંત રહીએ ખુબ સારી જમાવટ કરેલી.