________________
૧ વર્ષ ૮ એક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૧૫૯
પરદેશીઓ અધધ પાણી વાપરીને બનાવેલા આ પણ માંસની વાનગીઓને લહેરથી આરોગે છે. છેલ્લા રામાચાર મુજબ જ ત્રણ લાખ છપનહજાર એકસે ચેસઠ પશુઓની હત્યા થાય છે. આ ગ્રેજો હતાં ત્યારે જે ગુલામી હતી એના કરતાં પોતપોતાના દેશમાં જ બેઠા છે બેઠાં ભારતની વિવિધ ક્ષેત્રમાં ખરીદીને અમેરીકન રશિયન પાકિસ્તાની કે અરેબે એ આપેલી ગુલામી વધુ દયાજનક છે. આજ સુધી એક સજજન બીજા માણસને પોતાને જાન બચાવવા માટે ઈનામ આપતે જે છે. પણ આજે કતલ માટે કાયદાઓ થયા છે. છે કતલખાના માટે કરમાફી, સબસીડી, નિકાસનું પ્રોત્સાહન અપાય છે. દેવનારમાં સે ? કરતાં વધુ કાયદાના ભંગ થાય છે સંસ્કૃતિનો નાશ કરનાર “મેકડોનાલ્ડ જેવી કંપની. 4 છે એ બીડી સિગરેટ, ગુટકાની જેમ માંસાહારની જાળ બિછાવી છે. બહુરાષ્ટ્રીય કંપની-
એમાં ઘેચાઈ ગયેલા દેશને જઈ “ઈસ્ટ ઇન્ડિયા કંપની' સ્થપાયા પછીને ઈતિહાસ ફરીથી દેહરશે એ યે અર્થશાસ્ત્રીઓ, કે રાજકારણીઓ, દેશભક્તો જે શકતા નથી. અહિં છે સાથી આઝાદી અપાવનાર એ સાબરમતીના સંતની સમાધિ ઉપર રસાલા સાથે જઈ હાર ? તો કરનાર નેતાઓને એમની સમાધિ જોઈને યે પશુઓની કિકિયારીઓ કે ટાંચણીથી છે સતત ખુલ્લી રાખેલી સસલાએની આંખ યાદ નથી આવતી મરઘાઓની ચાંચ કાપી, ? પીંછા ખેચી યાંત્રિક પ્રકાશમાં અપ્રાકૃતિક ગર્ભાધાન કરાવી સતત માનસિક તાણમાં છે ૨ખવામાં આવે છે. ઉંદરો ઉપર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરાવી ઈલાજ માટે દવા- ૧ એના અખતરા કરાય છે. કુતરાઓને શેક આપી મારી નંખાય છે. દેરી પર પ્રાણીને ઉપર લટકાવ નીચે ભટ્ટ સળગાવવામાં આવે છે. આખું ને આખું પ્રાણી શેક ઈ જાય છે. * વનસપતિ જ ઘીમાં પ્રાણીઓની ચરબી વપરાય છે જે સ્વાથ્ય માટે ઘણી જ છે નુકશાનકારી છે એવું સાબિત થઈ ચૂકયું છે કે પી. જિલેટીસ એન્ડ કેમીકલ્સ ઇન્ડિયા 8 લીમીટેડના વાર્ષિક રીપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે જીલેટીન રંગરોગાન, કાગળે, સૌદંર્ય પ્રસાધન, છાપવાની શાહીમાં વપરાય છે એ જ જીલેટીન ટુથપેટમાં આઈસ્ક્રીમ વગેરેમાં પ્રવ હીતા લાવવા વપરાય છે.
શ્રાવકનાં કર્તવ્યોમાં અમારી પ્રવર્તનનું ચે કર્તવ્ય છે. ભૂકંપ અને દુકાળના તે સમાચાર મળતાંની સાથે જ જેને પૈસાના ઢગલા કરે છે. આ અલકબીર અને દેવનારમાં * રોજ ભૂકંપ અને દુકાળ છે. રાજકીય ઉથલપાથલે જે રીતે થઈ રહી છે. ચેરી, લુટ- 1
ફાર, મોંઘવારી જે રીતે વધી રહ્યા છે એ જોતાં લાગે છે કે “બેમ્બબ્લાસ્ટ ના ડરથી ! ૧ મુંબઈ કે હે.ગના ભયથી સુરત નહી પણ પ્રાણીનાશથી ઉભી થયેલી દૂધ-દહીં-ઘી– 4 [ પાણીની અછતથી થઈને ભારત જ છોડવું પડશે. કતલખાનાનાં જીને કેવી રીતે મરાય છે અને કેનું બિહામણું દશ્ય સર્જાય છે. એ ફિલમ દિલ્હીમાં મેનકા ગાંધીએ જ