________________
૧૨૬ : : શ્રી જૈન શ'સન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણાપાસક રા વિશેષાંક
મલાજો જાળવ્યા વિના હંસા, ઝીલ તુ... મૌત્રી સરોવરે-કહીને જય જયકાર એલાવે છે તેઓ. વરસ પહેલાં એક નવી વાત સાંભળવા મળેલી-રામવિજયજી મહારાજે જીના જમાનામાં ભદ્રકાળીના વધ અટકાવેલું તે બધી ખાટી વાત છે. રામવિજયજી મ તા ફકત વખાણુ આવેલા અને (તકતીમાં ન લખાયેલી) પ્રેરણા આપેલી બાકી બીજું બધુ અને પહેલુ બધું તે તેમના ગુરૂમહારાજે જ સંભાળેલું, પ્રેમવિજયજી મ નુ નામ જાણી જોઈને આજ સુધી આમણે [ ધેટ મીન્સ રામવિજયજીએ ] ઢાંકી રાખ્યુ. શાબ્બાસ, આ વાત છેક કયારે બહાર આવી ખબર છે ? રામવિજયજી મ. આચાય થયા બાદ સત્તાવન વરસે કાળ કરી ગયા ને, ત્યાર પછી કજિયાનુ` માં કાળું એમ કહેનારાનુ` માં આજ લંગણું રામવિજયજીને ગાળેા આપવા માટે ધેળું રહ્યું છે. બધાય શાંતિદૂત યમવિજયજી બાપા સામે છેલ્લે સુધી ગાળે આપવામાં એક રહ્યા.
આજે આટલા વરસેય જુની વાતા સાવ ઢંગ વિના બહાર આવી રહી છે. રાખ વિજયજી મહારાજે ખાલદીક્ષાની રક્ષા કરેલી ? ઠીક હવે એ તે જરાક અમથી જ. તેમણે ઉસૂત્રના પ્રતિકાર કરેલા ? અરે, એ પેાતે જ (કાન પર અને આંખ પર હા. ઢાંકી દે। ) સૂત્રભાષી હતા. તેમણે હિંસા કેલી. પૂછતા જ નહી. બધી વાતાના આડા વળ અપાઈ ચૂકયા છે. સારિકતા અને નિઃસ્પૃહતા અને નિર્ભીકતા અને વિદ્વતા અને પ્રવચન કુંશળતા અને અન્ય સગુણા મધ્યમકક્ષા સુધી માંડ હતા, કેમ ? સાવ સાચું !કત પુણ્યમાં એ જીતી જતા હતા આ પુણ્ય કયાંથી આવતું હતું? અને પુણ્ય કાંઇ એકલું જ ઓછું હતુ; આવા બધા અળવીતરા કરવાનું એમનું ગજું ન હતુ. એ બિલકુલ સ્થિતપ્રજ્ઞ રહી શકતા હતા, પણ એ ખ઼ધું નકામુ`. તેઓને સઘની ચિંતા ન હતી તેમણે સઘ સ્વરૂપના પ્રવચન આપીને નવા ઇતિહાસ સર્જ્યો તે તે ઠીક બધું તેમની જોઇએ એવી ઉપેક્ષા ન થઈ તેના અસેસ તેમના ગયા બાદ પણ છેાડી નથી શકાતા.
બધી ખાટી વિગતા ભલે બહાર આવે એની ફાજમાં ઉમેરા થતા જશે તેમ તેમ સચ્ચાઇ ખરેખરી, બહાર આવતી જશે જમના બેક બગડી ગયા છે; હશે. થાડા સારા આદમીએ પશુ છે. તમે એક માણસને ખદ્ધી વખત મૂરખ બનાવી શકે! બધા માણસને એક વખત મૂરખ બનાવી શકા પણ બદ્ધા માણસને બદ્ધી વખત મૂરખ શા, ખોડ શાએ કહ્યુ હતુ :
બનાવી
બેયા કરા તમ તમારે, છેલ્લે તમારા બધા વટાણા વેરાઈ જવાના છે.
RANE
ન