SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧. ૧૨૪: : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જેન શ્રમણે પાસક રને વિશેષાંક 8 તમે આગ લગાડો છો ને ગરમીની બૂમ પાડે છે. પસીને નીતારો છે ને આગમાં ઘી છે ઠપકારે છે જમાને, ઠાવકી શૈલી વાપરીએ તે આગ જેવો છે. ગરમીની બીક હેય તે { આગમાં પાણી નાખવું પડે. પણ પાણીની વાત પાછી જુની પડે છે. પાણીની વાતોમાં 4 તે કદાગ્રહ અને જડતા અને અલગ કે દેખાય છે. આગ લગાડી ગરમી પડે પછી ૧ પુછવાનું, આનું કેમ કરશું? અરે, ધી ઠપકાર, સરદાર વલ્લભભાઈ પટેલ મુસ્લિમોના વિસ્તારમાં આગ લાગે ત્યારે બંબાની ગાડી એકલાવતા પાઈપ વાટે આગ પર પણ ૧ છાંટવામાં આવતું ત્યારે આગના ભડકા વધી જતા ને મુસ્લિમ ટોળાબંધ ખાખ થઈ ન જતા. પટેલ કહેતા ! ૧. આ દેશભક્તિ છે. કૌમી વાતે કરાણે મુકી વિચારવું આ ડા શાનિત દૂતે ક સમસ્યાની સળગતી હાલત બતાવીને બંબા મોકલે છે. ધેધમાર છંટકાવ થાય છે બંબા ન ખાલી થઈ જાય છે. પરિણામ? મકાન કાળા પડે ને લાકડાની રાખ થાય. પાણીનાં નામે પેટ્રોલ છાંટવાની પ્રવૃતિને વિરોધ કરીએ તે ચીસાચીસ થાય છે, જોયું, જે યું– ઇ આમને ટુકડા પાડવા છે. આમની પાસે વિશાળ દષ્ટિ જ નથી. એમને ઝઘડવામાં જ રસ છે. અરે, તમારે કાઝી મરવું છે તે નારદજી કહે છે તથાત, પણ બધાને શીદ બાળી ! મારે છે. ' ' ' આ પુરાણ માંડવાનું કારણ સુજ્ઞ વાચક, શું હશે? હમણાં ધાર્મિક વહીવટ ! ૧ વિચાર બીજી વખત બહાર પડી છે. આવૃત્તિ બીજી નકલ અમુક હજાર. આ ચોપડીએ ! દેઢ વરસ પહેલાં તહલકો મચાવેલ, જબરે વિરોધ થયેલ. એમ લાગતું હતું કે એક છે છે દિવસ રેલી નીકળશે, આ ચેપડી વિરૂધ નારા ગાજશે, ન કરે નારાયણ ને જુસ્સો ફાટી છે { પડશે તે ચોપડીની નકલે ખાળવામાં આવશે, છાજિયાં લેવાશે. પણ નારાયણ ચાલાક નીકળે, એણે સસ્તામાં પતાવ્યું. ચેલેંજીસ થઈ, આહવાન થયા, સ્વી કાર થયો, ના ! પડી. પછી સમજાવટ થઈ. હા આવી મહિના વીત્યા મુલાકાતે થઈ, કેઈ છતા કઈ ? હારા. જીતવા વાળા માટે હારી ગયાની વાતે ઊડી, હારનારા માટે જીતી ગયાની વાત છે થઈ. અસલ રાજકારણ ખેલાયું. દી કરનાર ધુરંધરની ધોલાઈ થઈ અને દા કરનાર ધુરંધર સફાઈ કરી ગયા. બધી વખત બને છે એમ-સાચી વાત ખુણે મેલી દીધી એમણે બીજી અને બારમી વાતે ઊડવા માંડી. એમને આક્રોશ જબરે છે. તેઓ ભાર ! તની મૂળ સંસ્કૃતિને પકડી રાખે છે અને એ માટે ગજબનાક વફાદારી રાખે છે. અને ૬ આવડી આ શાસ્તરની વાતેમાં નકરી દલીલે રમાડે છે. દલીલ તે લીલ છે. એના છે પર દેડનાર લપસી પડે છે, પણ પકકડ કેનું નામ? મિયા પડે તે ય શરીરના અમુક ભાગને આકાશભણું અદ્ધર રાખી દે છે. અમે તે સાચ્ચા હાથછડના ચખા માટે લાંબુ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy