________________
" રાજા ભોજની વાત ઈટ ને જવાબ પથ્થરથી
#
ભોજ માળવાન રાજા હતા. તે વિદ્વાને તથા બુદ્ધિશાળી માણસેની કદર કરતો હતે. વળી તેનાં સમયમાં બીજા પણ એવા રાજાઓ હતા કે જેઓ અવનવી સમસ્યાઓ રજુ કરીને એક બીજાની બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા કરતા હતા.
રાજા ભેજ અને ગુજરાતના રાજા ભીમદેવની વચ્ચે તે તે વખતે કાયમી હરીફાઈ જેવું રહેતું હતું.
ગુજરાત રાજ્યને એક દૂત રાજા ભેજની રાજ્યસભામાં હતું. આ દૂતનું નામ દાદર મહેતા હતું. તે ઘણો જ બુદ્ધિશાળી હતા, પરંતુ દેખાવમાં બહુ કદરૂપે હતે.
- રાજા ભેજને સ્વભાવ ખેલદિલ હતું. તે બીજાની મશ્કરી જરૂર કરતે, પરંતુ જે કઈ તેની સામી મશ્કરી કરે છે તેનાથી તે કદી ખીજાતે ન હતું, એટલે બીજાઓ પણ તેની વળતી મશ્કરી કરી શકતા હતા.
દામોદર મહેતા પ્રથમ વખત ભોજની રાજસભામાં આવ્યા અને ગુજરાતના રાજદુત તરીકે પિતાની ઓળખાણ આપી તે વખતે તેને કદરૂપો દેખાવ જોઈને ભેજ રાજએ હસીને પૂછયું, “તમારા જેવા બીજા કેટલા રાજદૂતે તમારા રાજાના દરબારમાં છે?
દાદર મહેતા રાજાને વ્યંગ સમજી ગયે. તે ઘણે વિચક્ષણ રાજપુરુષ હતા. તેણે પણ રાજના પ્રશ્નને હસીને, બુદ્ધિપૂર્વક જવાબ આપે, “અમારા રાજા પાસે ત્રણ પ્રકારના રાજદૂત છે. સૌથી સારાં, સારા અને નીચલી કક્ષાના. જે રાજ્યમાં જેવી કક્ષાના રાજ હોય છે તે રાજ્યમાં તેવી કક્ષાના રાજદુતે અમારા રાજા મોકલે છે હવે તમે તમારી જાતે જ ન્યાય કરી લેજે કે હું કંઈ કક્ષાનું છું.
તમે જે પિતાને ઉત્તમ માનતા હો તે હું પણ ઉત્તમ છું, સામાન્ય માનતા છે તે સામાન્ય અને ઉતરતી કક્ષાને માનતા હે તે પણ તે જ છું.”
દામોદર મહેતાને આ બુદ્ધિપૂર્વકને જવાબ સાંભળી રાજ ભેજ આફરીન પિકારી ગયા. દાદર મહેતાએ રાજાની બોલતી બંધ કરી દીધી.
પરંતુ ભોજ કદરદાન અને ખેલદિલ રાજવી હતે. તેણે આ રાજદુતને દસ હજાર સેનામહોરે ઈનામમાં આપી તેનું બહુમાન કર્યું.
-પ્રભુલાલ દોશી