________________
પાન
ની
શ્રી જેન શાસન (અઠવાડિક
Reg No. G. SEN 84 oooooooooooooooose 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 9.
Tણ કિલ્લા IST
.પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
રહsa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
A૦ અરિહંત દીક્ષા લે નહિ, કેવળજ્ઞાન પામે નહિ, શાસનની સ્થાપના રે નહિ,
તે સંયમ રૂપી જહાજ કેઇને મલે નહિ. છે . પૂર્વની આરાધના સિવાય કે વર્તમાનની લઘુકમિતા સિવાય તેમાં પણ મેક્ષની કે
ઉત્તમ કેટિની ઈચ્છા જાગ્યા વિના આ સંસારના સુખ પર તિરસ્કાર જાગ્યા છે
સિવાય, આવી પડેલા દુઃખને મજેથી વેઠવાની પ્રતિતિ થયા વિના જ ગવાનની આ 0 કેઈ દીક્ષા સાચી રીતિએ આવી શકતી નથી. છે ભાવ લીંગવાળાને સંસાર ફાવે નહિ. દેવલોકમાં બેઠાડે છે તે તેને જેલ. જે 9 0 લાગે સુખ તેને ઝેર જેવું લાગે, દુઃખ તેને અમૃત લાગે. 0 , જેને એમ ભાન થઈ જાય કે આ સુખની પ્રીતી થવાથી હું સંસારમાં ભટક્ય છું. 9
દુખની અપ્રીતિ થવાથી સંસારમાં ભટક છું માટે હવે મારે સુખની પ્રીતી અને તે દુઃખની અપ્રીતિ જોઇતી નથી. અને એને માટે અભ્યાસ થાય તે પુરૂષાર્થ છે
કરું છું. આવું જેને થાય તે જ સાચી ધર્મક્રિયા કરે છે. - જૈનકુળ એટલે દેવ-ગુરૂ-ધમને ઓળખાવનારૂં કુળ. દેવ-ગુરૂ-ધર્મને ઓળખે છે
એટલે બધું તેનું જ છે એવી જેનામાં બુધિ હોય તેનું નામ જેન. છે . ભગવાનના દર્શન-પૂજન સેવન, સાધુને વંદન-સેવન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, છે
પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન આદિ શા માટે? દુઃખની અપ્રીતિ નાશ પામે અને તે સુખની પ્રીતિ નાશ પામે તે માટે ને ? એ નાશ પામે પછી જ સાધુપણાની સાચી 1
પ્રીતિ જમે. છે . આપણે બધા દુઃખથી ગભરાનારા હરણિયા જેવા છીએ. હરણિયા કે જોઈને તે
ભાગવા માંડે પણ શિકાર તે તેને જ થાય. આપણા બધા માટે શાસ્ત્રમાં લખ્યું છે એ છે કે જીવનું મેટામાં મેટું દૂષણ દુખને છેષ છે. કa૦૦૦૦૦૦૦essoooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક 4 સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું