________________
Os •
E
. શ રાવશિશ .
પ્યારા ભૂલકાઓ,
પરું પણ પર્વ નજીક આવી રહ્યા છે. તમે સૌએ તેની મંગલમય આરાધનાની તૈયારી કરી લીધી હશે. સુંદર આરાધના કરી જીવનને પવિત્ર બનાવજે.
પર્યુષણ પર્વ એટલે આબાલવૃધ માટે મોટામાં મોટું પર્વ.
આ પર્વમાં આપણે શું કરીએ છીએ ? જણાવવાની જરૂર ખરી ? ના...ના... જરાય નહિ, છતાં પણ જણી તે લે. આપણા મન, વચન અને કાયાને નિર્મળ બનાવનારું આ પર્વ છે. કોઈની સાથે થયેલા વેર-ઝેરને ખમાવી લેવાનું આ પર્વ છે. થયેલા પાપોનું પ્રાયશ્ચિત પર્યુષણ પર્વમાં કરાય છે.
પર્યુષણ પર્વમાં તપ કરી સમય પસાર કરવા પરા, ચપાડ, જુગારાદિ રમત રમવી તથા ટી.વી. ઝી ટી.વી. આદિ જેવા એ મહાપાપ છે. આવા ભયંકર પાપથી તમારા અંતરને દૂર રાખજે,
સામાયિક, પ્રતિક્રમણ, પળ, ગુરૂવંદના, વ્યાખ્યાનાદિ કરી પર્યુષણ પર્વની સુંદર આરાધના કરજે. કરેલા કર્મોને ભૂકકે બોલાવી દેજે....
ટુંકા ગાળાના સંપાદનમાં વણતા-અજાણતાં કોઈપણ ભૂલકાઓના દિલને દુભાવ્યું હોય તે આ ક્ષણે ભાવ પૂર્વક તમારા સહુની કામા યાચું છું. તમે પણ જરૂરથી મા આપશે ને !
. તમારી બાલવાટિકા શેના આધારે ચાલે છે ? ખબર છે ? હા..
નાના-મોટા ભૂલકાઓની શુભ લાગણીથી આ તમારી પ્યારીને લાડકી બાલવાટિકા પાપા પગલી ભરીને ચાલી રહી છે. તેને દેડતી કરવા તમારા સહુને સાથ અને સહકાર જોઈએ. તમે અવનવા લખાણે એકલતા રહેશે. તે ચકકસ તમારી બાલવાટિકા દેડતી થઇ જશે. વર્ષ દરમ્યાન શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાણ થયું હોય તે તેની મા યાચું છું.'
સમાપ્રાથી. : -રવિશિશુ જૈન શાસન કાર્યાલય,