________________
સાધુતા મર્યાદા દર્શન જ
–હીરાલાલ સવાઈચંદ– પારલા
૫૫ થી ૬૫ વર્ષ પહેલાના સાધુઓમાં મતભેટ હતા. પણ મનભેદ નહિ. શ્રાવક સાથે આત્મીયતા, હદયતા ક્રિયા રૂચી હતી. આ નાનીશેરીના ભાઈઓ ને છે. તેના ઉપાઉપાશ્રયમાં કાયમ બે, ત્રણ સંઘાડાના સાધુ-સાધ્વીજી હતા. પરસ્પર મન મેળ હતે. વૈયાવચ્ચ ભેદભાવ રહિત સુપ્રસન્ન મનથી કરતાં, કેઈ દિવસ આ બે ઉપાય સંવત ૧૯૦ થી ૨૦૩૫ સુધી ખાલી સાધુજી કે સાધવજી વગર રહ્યાં હતા. વર્ષના બાર મહિના ને ત્રણસો સાઠ દિવસ બિરાજમાન હતા. ગોચરી આદિનો લાભ મળે તે.
ત્રણેક વર્ષને હતું ત્યારે ૫ ને ૭ વર્ષની મારી બેને સાથે સવારમાં સાવીજીના ઉપાશ્રયમાં ચાલતી પાઠશાળામાં તે સમય પ્રમાણે અક્ષર વયેવૃધ સાદવજી મ. સા., મેટ (ફે હાથે ઓઢેલું) કપડું સૂર્યોદય બાદ જ પડિલેહણ કરતાં. તે કપડાનો દોરે એક છેડેથી કાઢી નાંખી એવું ખુલ્લું કરી, ચક્ષુથી પડિલેહણ કરતાં, બાદ તે જ દોરામાં સોય પરેવી ફરીથી સીવતા, એટતાં કદી ગાંઠ તેડવી પડે ને નવી મારવી પડે, તે દરિો ટુંકે ન પડે તેથી તે લાંબે રાખતા. જેથી વારંવાર દો બીજાને ઉપયોગ ન કરવો પડે. કેવી પડિલેહણની જાગૃતિ ચીવટ નાનપણમાં પડેલ આ છાપ ૨૫-૩૦ વષે સમજણમાં આવી ભણેલા એછું પણ સાધ્વાચારમાં મકકમ હવે. અહેભાવ જાગે છે કે કેવી તેઓ ક્રિયા કરતા.
સાધુ મ. સા. માંદા થયા હોય ત્યારે અમારા જેવા રમતા બાળકને સાથે લઇને વૈદ્યરાજ પાસે જાય. ઉભા રહે, ખુરશી કે બાકડા ઉપર બેસે નહી, વૈદ્યરાજ પણ ગાદી કે ખુરશી ઉપરથી ઉઠી, તેમની નાડી, આંખ, જીભ વગેરે જોઈ, પૂછપરછ કરી, પ્રકૃતિ જાણું પુછી, તપસ્યા આદિ કે કઈ ચીજ બધી છે કે નહિ તે પૂછી, અણહારી કે અચિત, બહુ આરંભ વગર બનેલી દવા માત્ર સફેદ, કેરી, ચીનાઈ કાગળમાં આપે. વાપરો કહે, તે પડીકાં તે લે નહિ, અમારે લઈ સાથે ઉપાશ્રયે જઈ, કહે ત્યાં મુકવાના જ્યારે વાપરવાના હોય ત્યારે બાજુમાંથી અથવા ઉપાશ્રયમાં આવેલ વ્યક્તિને કહે કે આ દવાના પડીકાને ખપ છે તે વહોરાવે વાપરે તેમ કહે. પછી તે વાપરે, ને તે પડીકાના કાગળ, પાછી દવા લેવા જાય ત્યારે અમારે લઈ જવાનાં. તેમાં જ વૈવરાજ દવા આપે. દવા જેવી વસ્તુને પણ સંગ્રહ-પરીગ્રહ રાખે નહિ. જુના વાપરેલા ઘસાયેલાં સફેદ ધોતીયા ચાદરને ખપ છે તેમ કરે, હેય ને તે ડાઘ કે રંગ ન હોય તે લઈ જાય. ચાલ પટે, ઉતરપટ કે પાત્રાની ઝોળી કે ઉતરાસન તરીકે વાપરે, નાળીયેરના
(જુઓ અનુ. પાના નં. ૧૦૪૪ ઉપર)