________________
૧૦૫૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
મ, ૫ કનક સૂ. મ. આદિ અનેક વડીલ પૂ. આચાર્યોના સાથ અને આશીર્વાદ પૂર્વક સંવત્સરીની સાચી આરાધના અંગે મકકમ નિર્ણય લીધે..
તિથિ અંગે ૧૯૨ માં સંવત્સરીને જ પ્રશ્ન સૌની આંખ સામે ડો. આ જ સુધીમાં ભા, સુદ પને ક્ષય આ હેય, એવા ત્રણેક પ્રસંગો આવેલા. તેમાં સાગરજી મ. સિવાય સૌએ ઉદયાતિથિ સાચવી, તેમ આ વખતે પાંચમની વૃદ્ધિમાં ઉદયાત્ જેથ સાચવવાને જ મહત્તવને પ્રાન હતું. પૂ. દાનસૂરિજી મ.ની પણ આ અંગે ભલામણ હતી. જો કે પૂનમ અમાસનું બેટું ચાલી પડ્યું હતું. પણ આ ખોટાને દાખલો લઈ સંવત્સરીની વિરાધના તે ન જ થવી જોઈએ. આ વિષયમાં પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ખૂબ જ મકકમ હતા.
પત્ર વ્યવહાર પછી પૂ. બાપજી મ., પૂ. લબ્ધિસૂરિજી મ. વગેરે વડીલે પણ આ વિચારણામાં સહર્ષ સંમત થયા. તે પછી સાચી સંવત્સરી આદિની આરાધના અંગેની જાહેરાત થઈ. અનેકાનેક વડીલેના સાથ સહકાર પૂર્વક આ જાહેરાત થવા છતાં સામેથી આવનાર હલે મુખ્યત્વે શ્રીજીએ જ ઝીલવાને હતે. આમાં પૂ.શ્રી પહાડની જેમ અણનમ રહેશે, એ વડીલેને અડગ વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ સાથે ઠર્યો, એમ પૂ. શ્રીજીના જીવનની અંતિમ દિન સુધીના ઘડી પળ સૂચવી ગયા. સાચી સંવત્સરી આદિની આરાધનાની જાહેરાત પછી અનેક વમળો સરજાયા, પણ આની સામે સત્યના પક્ષકારે અણનમ જ રહા, જેથી સાચી આરાધનાનો એ માર્ગ આજેય અનેકાનેક આરાધકો માટે માર્ગદર્શક બની રહ્યો છે અને અનેક વડીલે ઉપરાંત ગુરૂશિષ્યની સિંહ સમી આવી સાત્વિકતાની પ્રતીતિ વર્ષોના વર્ષો સુધી ભાવિ પેઢીને કરાવતે રહેશે, એ નિશંક છે. ૧૬. ખમીરવંતુ ધર્માચાર્યવ
એકંવાર આગેવાનશ્રી કરતુરભાઈ લાલભાઈ પૂઆ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ. પાસે આવ્યા. લવાદી ચર્ચામાં પૂ. શ્રી વિજયી જાહેર થઈ ગયા હતા અને તિષિવિષયક પૂની માન્યતા પર સત્ય અને સિદ્ધાંતની મહેર છાપ લાગી ચૂકી હતી, એ પછીના આ દિવસે હતા. અને શ્રી કરતુરભાઈએ વિનંતી રૂપે કહ્યું આ તિથિ અને આપ સાચા છે, પણ બહુમતિ બીજી તરફ છે, માટે સંઘમાં શાંતિ સ્થપાય, આ અંગે આપ કંઈક વિચાર.”
પૂશ્રીએ જવાબ આપ્યો: “તમે જ કહે છે કે, આપ સાચા છે. પછી એ અંગે મારે બીજું શું વિચારવાનું હોય ?'