________________
૧ ૧૧૬
: શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરન શ્રમણ પાસિકાએ વિશેષાંક ?
પગમાં પડીને કહ્યું-કે હે માતા ! તમે રજા આપે તે હું મારા આત્માની પરીક્ષા જેવા છે ૧ માટે જાઉં.' સાસુએ હસીને મશ્કરીમાં કહ્યું–‘તા સતીપણું અમે પ્રથમથી જ જાણ્યું છે છે છે, માટે તું હવે અમને નગરવાસીજનમાં વગોવીશ નહિ. એ બધી સતીઓ નગરના છે દ્વાર ઉઘાડવામાં સમર્થ બની નથી તે પછી નિરંતર જેન સાધુની સેવા કરનારી તું છે { ખરેખર તે કૃત્યને કરવામાં સમર્થ થઈશ !” તે પણ મુંઝાયા વિના મહાસતીએ ફરીથી ? કે કહ્યું માતા ! તમે કહ્યું તે તે ચોગ્ય છે. કારણ શીલવંત પાલવું બહુ દુર્લભ છે. તે છે પણ હુ તે પંચની સાક્ષીએ આત્મપરીક્ષા કરીશ.”
આમ કહી સ્નાનાદિ કરી પવિત્ર વસ્ત્રાદિ પહેરી, શ્રી નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક જયાં નગરજને હતા ત્યાં ગઈ. પછી પિતાના ગુણ સરખા કાચા સુતર વડે ચાલ ! મ ણીને બાંધી. બધાના આશ્ચર્ય વચ્ચે, તેના વડે કુવામાંથી પાણી કાઢ્યું. તે જ વખતે છે રાજા પણ ત્યાં આવ્યા અને પ્રશંસા કરતાં કહેવા લાગ્યું કે હે સતી ! તમે એ ઘણું ? સારું કર્યું. હવે નગરના રવાજને ઉઘાડે.” તે પછી બધા તેને આગળ કરીને, રાજા, કે | મંત્રી, સામતે આદિ મહામાન્ય નગરજનેથી અનુસરાતી, રાજહંસ સમાન ગતિવાળી, વિકસીત મુખ કમલવાળી, બંદીજનથી સ્તવાતી, વાજિંત્રેના મધુરના વાગી રહ્યા છે કે
તે વખતે તેણી પૂર્વના દરવાજા તરફ જઈ, શ્રી નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક તે છે { જલની ત્રણ અંજલિ છાંટી. તે જ વખતે વિષથી આંધળા બનેલા મનુષ્યનાં નેત, જાંગુલી છે મંત્રના જાપથી ઉઘડી જાય તેમ નગરનું દ્વાર ઉઘડી ગયું, આકાશમાં દેવદુંદુભિ વાગવા છે લાગી, બધા તેની પ્રશંસા કરવા લાગ્યા અને જૈન ધર્મને જય જય શબ્દમય, આકાશ | બની ગયું. તે જ રીતના દક્ષિણ-પશ્ચિમ તરફના દરવાજાને ઉઘાડયા.
સાસુ આદિને પૂર્વગ્રહ દૂર થઈ ગયે. બધા જૈન ધર્મમાં પ્રીતિવાળા બન્યા. છે મહાસતી સુભદ્રાદેવીજી ગૃહસ્થ ધર્મને પાળી અંતે ચારિત્ર ધમને સાકાર કરી સદ્દગતિ ગામી થયા અને થોડા જ ભમાં મેક્ષને પામશે.
આ પ્રમાણે જે આત્માએ મન-વચન અને કાયાથી નિર્મલ એવા બીલધર્મનું ? પાલન કરે છે તેઓ ઉપર પૂર્વકર્મને કારણે કલંકાદિ આવે છે તે પણ દૂર થાય છે, છે જગતમાં શાસનને જયજયકાર થાય છે અને અંતે તેઓ પોતાનું કલ્યાણ સાથે છે. ?
શાસનને પામેલા સો પુણ્યાત્માઓ આ રીતના નિર્મલશીલધર્મના પાલક બની છે ૪ આત્મકલ્યાણને સાધનારા બને !
મહાસતી સુભદ્રાદેવીજીને ત્રિકરણને પુનઃ પુનઃ પ્રણામ કરી વિરમું છે.